________________
- રર .
મંત્રદિવાકર
મંત્રને પ્રભાવ ભારતના લોકજીવન ઉપર બહુ ઘેરે પડ્યો હતો અને આજે પણ કેટલાક પ્રદેશોમાં તે પ્રભાવ બરાબર નિહાળી શકાય છે. તે અંગે ડે. સમરશંખ ડી. લિટ વેદાન્તશાસ્ત્રીએ સંકીર્તન માસિકના વિશેષાંકમાં.
કન્નરો મેં ” નામનો એક મનનીય લેખ લખ્યું હતું, તેનું અવતરણ અહીં રસપ્રદ થઈ પડશે.
મંત્રલેથી હું ભગવતી ભાગીરથીની પાવન ઘાટીના એ સુંદર પ્રદેશને નિર્દેશ કરવા ઈચ્છું છું કે જેને કેદારખંડ અથવા બદરિકાશ્રમ કહેવામાં આવે છે, અત્યંત પ્રાચીન કાલથી જ આ સુરમ્ય પાર્વત્ય પ્રદેશ, અષિ-મુનિઓની તપશ્ચર્યા તથા ચિંતનની ભૂમિ રહ્યો છે. અન્ય પ્રદેશના કેલાહલપૂર્ણ અશાંત વાયુમંડલથી ખિજો. થઈને તથા સાંસારિક માયા–મોહના ફંદામાંથી કેઈપણ. રીતે છૂટીને જ્યારે જીવન-મુક્ત સંન્યાસી આ પ્રદેશની હરિયાળી ભૂમિ, ગગનચુંબી પર્વતમાળાઓ, કુસુમસુરભિત. વૃક્ષેથી પરિપૂર્ણ વનપ્રદેશે તથા કલકલ કરતી સરિતાના શ્વેત રેતીવાળા કિનારાઓ પર શાંતિનું સામ્રાજ્ય નિહાળે. છે, ત્યારે તેમના મુખારવિંદમાંથી એકાએક નીચેના ઉદ્ગારે સરી પડે છે ?
अप्यन्यत्र पृथ्वी प्रोका, गंगाद्वारोत्तर विना । इदमेव महाभाग, स्वर्गद्वार स्मृतं बुधै :॥ અર્થાત્ ગંગાના ઉત્તર પ્રદેશને છોડીને સૃષ્ટિનેદ