________________
મંંત્રસાધનાપદ્ધતિ
૬૭
ભાવના કરવી કે હે પરમ કૃપાળુ ગુરુદેવ ! હું આપની પાસેથી આ મંત્ર ગ્રહણ કરું છું.' એકલવ્યે માટીના પૂતળામાં દ્રોણાચાર્યની સ્થાપના કરીને તેમની પાસેથી ઊત્તમ કેાટિની ધનુવિદ્યા મેળવી હતી, એ વાત ખૂખ જાણીતી છે.
સાધકે ગુરુની પરમ ભક્તિ કરીને તેમની કૃપા મેળવવી જોઈએ. જેને ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે, તેને આ જગતમાં કશું અલભ્ય નથી.
*
મત્રો અનેક છે, અનેક પ્રકારના છે. અને તે સર્વેને સરખા ફૂલદાયી થતા નથી, પરંતુ તે અંગે ગુરુ જે નિય કરે, તે છેત્રટને માનવા જોઈ એ. અને તે જ મંત્રને ગ્રહણ કરી સાધનામાર્ગમાં આગળ વધવુ જોઈ એ.
*
ગુરુની ભૂલ કઢાવી કે તેમની શક્તિ વિષે શ’કા કરવી, એ સાધકના મેાટે અપરાધ છે. આવા સાધકને કદી પણ 'ત્રસિદ્ધિ થતી નથી, એટલું જ નહિં પણ તે દ્રુતિનું ભાજન થાય છે.
!
:
ગુરુએ કાન ફૂંકીને જે મત્રાક્ષા આપ્યા, તે સેાનાના સમજવા. પરમ સદ્ભાગ્ય હેાય તે જ આ રીતે ગુરુ પાસેથી મત્ર મળે. જે નગુરા છે, નાસ્તિક છે, તેનું આ ક્ષેત્રમાં ત્યામ નથી. કદાચ ભૂલેચૂકે આવી વ્યક્તિ આ ક્ષેત્રમાં આવી ચડી, તે ઘેાડા સમયમાં જ તેને વિદાય થવું પડે છે.
સાધના માટેનું સ્થાન શાંત, પવિત્ર અને નિરુપદ્રવી હાવું જોઇએ. જે સ્થાનમાં ઘોંઘાટ-અવાજ અધિક હાય