________________
રહ
મંત્રનો અલૌકિક પ્રભાવ મંત્રજ્ઞ મંત્ર ભણતે જ રહ્યો અને પિલે મનુષ્ય હાશમાં આવી ગયે. અર્થાત્ તેને ચડેલું સર્વ વિષ ઉતરી ગયું.. જે લેકે દરેક વાતમાં વિજ્ઞાનને આગળ ધરે છે, તેઓ. શું પિતાના વિજ્ઞાનથી આવું કાર્ય કરી બતાવશે ખરા?"
મંત્રશક્તિને આ વિચિત્ર પ્રભાવ પક્ષીઓ ઉપર પણ સારી રીતે પડે છે. ગઢવાલમાં એવા કેટલાયે મંત્રો - છે કે જેઓ મંત્ર ભણુને ખેતરની આસપાસ ચમકના
નાના ટુકડા ફેકે છે અને તે ખેતરને છ માસ સુધી કઈ પક્ષી હાનિ પહોંચાડી શકતું નથી. મેં એવાં કેટલાં
ખેતરે જોયાં છે કે જેને પક્ષીઓ અથવા તીઓએ ખાઈને. નિષ્ટ કરી નાખ્યાં હોય, પરંતુ તેની વચ્ચેનું ખેતર આબાદ રહી ગયું હોય. આને મંત્રશક્તિનો જ પ્રભાવ જાણવો. " અચર વસ્તુઓને પણ મંત્રશક્તિની સામે નમવું પડે છે. ભાગીરથીના આ પ્રદેશમાં પ્રાયઃ જોવામાં આવે. છે કે કેરી અથવા નારંગી આદિનાં ફળ નાનાં હોય ત્યારે. પિતાની મેળે તૂટી પડે છે. તેના માટે સર્વથી સારો ઉપાય.
એ કરવામાં આવે છે કે એક દેરે મંત્રીને ઝાડની સહુથી - ઉપરની પાતળી ડાળીએ બાંધી દેવામાં આવે છે. બસ, " ત્યારથી ઝાડ પર ફળ બરાબર આવવા લાગે છે અને
પાક્યા પહેલાં પોતાની મેળે તૂટી પડતા નથી. એક " ગઢવાલી ગામમાં મેં એક સિદ્ધ મંત્રજ્ઞની વાત સાંભળી
છે, તે અહીં ટૂંકમાં કહું છું. વરસાદના દિવસે. હતા, ખીરા (કાકડી જેવું ફળ) ની વેલ ફૂલેથી લચકી.