________________
*
-
મંત્રનો અલૌકિક પ્રભાવ - લગભગ ત્રણ-ચાર દિવસ સુધી આમ ચાલ્યું. આખરે મંત્રરૂને બોલાવવામાં આવ્યું. તેણે પિતાને ત્યાંથી અધેળ જેટલું મીઠું મંગાવ્યું અને તેને ઘાસ પર રાખી મંત્ર ભણતાં
આંગળીથી હલાવ્યા કર્યું. જ્યાં સુધી તે આ રીતે મંત્ર - ભણતે રહ્યો, ત્યાં સુધી તેને વારંવાર બગાસાં આવતાં રહ્યો. જ્યારે આ રીતે મીઠું અભિમંત્રિત થઈ ગયું, ત્યારે તેણે પિતાના ઘરેથી બે-ત્રણ સળગતા કેલસા મંગાવ્યા અને તેના પર પિલું મીઠું નાખીને ગાયને સુંઘાડવામાં આવ્યું. એટલે તરત જ તે ગાય ભાંભરવા લાગી. એ વખતે તેના વાછરડાને છોડવામાં આવ્યું તે ગાયે શાંતિપૂર્વક તેને ધવડાવ્યું અને દૂધ દેનારી સ્ત્રીને પણ પિતાનું કામ કરવા દીધું. અહીં મંત્રદ્વારા એ કાર્ય સિદ્ધ થયું કે જે કિઈપણ વૈદ્ય, ડોકટર કે પશુચિકિત્સક કરી શકે તેમ નથી. " ભાગીરથીની આ પવિત્ર ઘાટીમાં એવા સેંકડે મંત્રો મળી આવે તેમ છે કે જે કંઈ પણ પશુને પાળેલું બનાવી
શકે. એક વાર મેં જોયું કે એક સજ્જન એક ગામથી એક - ભટિયે કૂતરા ખરીદી લાવ્યા. તેમણે કૂતરાને પાળવાને
ઘણા પ્રયત્ન કર્યો, પણ તે કૂતરે જ્યાં લાગ મળતો કે - પિતાના મૂળ ગામે ચાલ્યું જતું. છેવટે તેને બાંધવામાં
આવ્યું, પણ તે દોરડું તોડીને નાસી છૂટ્યો, એટલે - મંત્રનું શરણું લેવામાં આવ્યું. તેણે થોડું ભેજન અભિ
મંત્રિત કરીને કૂતરાને ખવડાવ્યું. બસ, તે જ વખતથી કૂતરાને ત્યાં ગોઠી ગયું. પછી તે કેઈપણ વાર ત્યાંથી
ને