________________
[૪]
દેહાદિ અને વિશિષ્ટ જ્ઞાન
દેહ અને ઇન્દ્રિય '', દેહ, શરીર, કાય, કાયા, તનુ, તન એ બધા એકાથી શબ્દો છે. તેના વિશે આપણે કેટલુંક જ્ઞાન ધરાવીએ છીએ, પણ તે ઉપરછલું છે. વાસ્તવમાં આ દેહ અનેક રહસ્યને ભંડાર છે અને મંત્રવિદેની ભાષામાં કહીએ તે સમસ્ત બ્રહ્માંડની એક નાનકડી આવૃત્તિ છે. એટલે કે આ બ્રહ્માંડમાં જેટલી શક્તિઓ છે, તે બધાનાં બીજ એમાં રહેલાં છે. તેને કેટલે વિકાસ કરવો? તે મનુષ્યના પિતાના હાથની વાત છે. " આપણે દેહમાં દશ ઈદ્રિ છે, તેમાંની પાંચને જ્ઞાનેન્દ્રિય અને પાંચને કેન્દ્રિય કહેવામાં આવે છે. પાંચ જ્ઞાનેન્દ્રિય તે સ્પશનેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, અને શ્રોત્રેન્દ્રિય. તેમાં સ્પર્શનેન્દ્રિય વડે ઠંડા, - ગરમ, સુંવાળા-ખરબચડો આદિ સ્પર્શનું જ્ઞાન મેળવી
શકાય છે; રસનેન્દ્રિય વડે ખારા, ખાટા, તીખા, કડવા,