________________
મંત્રદિવાકર એક સચોટ સળંગ દર્શન છે અને તે સાધનામંદિરનાં. મંગલદ્વાર ઉઘાડી આપે તેમ છે. વાંચકે તેને ખૂબ શાંતસ્વસ્થ ચિત્તે વાંચે–વિચારે.
મંત્રસાધના માટે જેના હૃદયમાં ઉત્સાહ પ્રગટેલે છે, તેણે સહુથી પ્રથમ તે માટે પિતાતી ગ્યતા કેળવવા. પ્રયત્ન કરે જોઈએ. તેનું વિવેચન અમે મંત્રવિજ્ઞાનના. સત્તરમાં પ્રકરણમાં કરેલું છે. '
બેંકમાં બેલેન્સ ન હોય તે ચેક કરતા નથી, તેમ સાધકમાં ગ્યતા ન હોય તો તેને સિદ્ધિ પ્રાપ્ત. થતી નથી, પરંતુ એગ્યતાને વિચાર બહુ ઓછા કરે છે અને તે જ તેમની નિષ્ફળતાનું કારણ બને છે. કાળા પડાં પર ગુલાબી રંગ ચડાવવાની ચેષ્ટા કરીએ, તે એ શી રીતે સફળ થાય ? ' .
જો મંત્રસિદ્ધિ ગમે તેને થતી હોત, તે આ જગતમાં મંત્રસિદ્ધ મહાનુભાવોને તાટે ન હેત, પણ તેમનાં દર્શન તો કેઈક જ સ્થળે કવચિત્ થાય છે, તેથી તે ચિક્કસ પ્રકારની ચેગ્યતા માગે છે, એ નિશ્ચિત છે. -
આપણે કેવા છીએ? તે બરાબર જાણવું હોય તે આત્મનિરીક્ષણ રૂપી આરીએ આપણી સામે રાખો જોઈએ અને તટસ્થ ભાવે આપણી વૃત્તિ–પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવું જોઈએ. તેમાં જે પ્રવૃત્તિઓ નિંદ્ય–અપ્રશત બેટી–ખરાબ દેખાય તેને દૂર કરવી જોઈએ, દૂર કરવાની હિંમત કેળવવી જોઈએ. ' ': : : : : : : : :