________________
બીજમના અર્થો અને ક્રિયાસંકેતો કિયાથી મંત્ર જેવામાં આવે છે. તેમાં કરવાનું એટલું , હે છે કે મૂળ મંત્રને કારથી પુટિત કરે,.. એટલે કે પ્રથમ એને છેડે ૩ લગાડીને તેનો સાત વખત. હૃદયમાં જપ કરે. “અશૌચભંગની ક્રિયામાં પણ આ વિધિ છે. : , . . . . . . . . - અમૃતા - વં ફ્રી એ મંત્ર હૃદયમાં દશ વખત. જપવાથી “અમૃતગ થાય છે.'
* સ્ત્રી-દેવની ગાયત્રીને દશ વખત જપ કરે, તેને ઉત્કલન કહે છે. ' ..
- જન્નત્તિત્તા-મંત્રના સ્થાનમાં મંત્રનું ચિંતન કરવું, તેને. મંચિંતા કહે છે. તેને વિધિ એ છે કે રાત્રિની પ્રથમ દશ. ઘડીના સમયમાં હૃદયમાં મંત્રનું ચિંતન કરવું, ત્યાર પછી દશ. ઘડીમાં બિંદુસ્થાનમાં અર્થાત્ મનશ્ચકની ઉપર અને પછીની. દશ ઘડીમાં કલાતીત સ્થાનમાં મંત્રનું ચિંતન કરવું, દિવસે.
પ્રથમ દશ ઘડીની અંદર બ્રહ્મરંધ્રમાં મંત્રનું ચિંતન કરવું, - બીજી દશ ઘડીની અંદર હૃદયમાં અને તે પછીની દશ. * ઘડીમાં મનચકમાં મંત્રનું ચિંતન કરવું. દિવસે અથવા. રાત્રિએ જ્યારે આ પ્રમાણે મંત્રચિંતન કરવાનું હોય તે. પહેલાં સપ્તછદા' નામની ક્રિયા કરવી. આ ક્રિયા જ છ ટી
É એ મંત્રનો દશ વખત હૃદયમાં જપ કરવાથી . સંપન્ન થાય છે. - આ પ્રમાણે માંત્રિક ક્રિયાઓ ઘણું પ્રકારની છે,
રહસ્ય સંપ્રદાયથી મેળવવું જોઈએ અને જે