________________
' ' . . . . . મંત્રદિવાકર ઉર્ધ્વમુખ ત્રિકોણે કપ. અર્થાત્ એ પ્રમાણે પણ યંત્રની ભાવના કરીને દશ વખત મંત્રજપ કરવાથી “નિ. મુદ્રા” થાય છે. સરસ્વતીતંત્રમાં કહ્યું છે કે જે મંત્રાર્થ મંત્રમૈતન્ય અને એનિમુદ્રા જાણતું નથી, તેને મંત્રસિદ્ધિ, થતી નથી. અહીં મંત્રાર્થથી મંત્રદેવતાના શરીર અને મંત્રનું અભેદ ચિંતન અભિપ્રેત છે તથા ત્રચેતન્યથી મૂલમંત્રની આગળ પાછળ હું બીજ લગાડીને હદયમાં સાત વખત જપવાને સંપ્રદાય છે. મંત્રચેતન્યને જે પરમ અર્થ થાય છે, તે અહીં અભિપ્રેત નથી.
નિર્વાન–પ્રથમ પ્રણવ બેલવે, પછી માં એ રીતે સમસ્ત વર્ણમાલા બલવી, પછી મંત્ર બોલવે, પછી છે Y મંત્રની બેલવા અને માં એ સમસ્ત વર્ણમાલા બેલી કારને ઉચ્ચાર કરે તેને “નિર્વાણ” કહે છે. આ પ્રકારનો જપ નાભિપ્રદેશમાં એટલે મણિપુરચક્રમાં કરવાનું હોય છે.
કાચો – જેમ પ્રાણયુક્ત શરીર સચેષ્ટ હેય છે, તેમ પ્રાણયુક્ત મંત્ર સિદ્ધ થાય છે. તેથી “પ્રાણયોગની ક્રિયા કરવામાં આવે છે. આ ક્રિયામાં મંત્રની આગળ હી અને મંત્રની પાછળ ફ્રી બીજ લગાડીને સાત વાર જપ - કરવાને હેય છે.
હીપની – જેમ દીપકથી ઘરનો અંધકાર દૂર થઈ તેની બધી વસ્તુઓ જેવામાં આવે છે, તેમ “દીપની