________________
૧૮
મત્રદિવાકરુ કિયા બ્રાહ્મણ અને ક્ષત્રિયને માટે સમજવી. વૈચે સેતુ માટે ર્ અને શુદ્રોએ સેતુ માટે ફ્રી નો હદયમાં સાતઃ વખત જપ કરવો.
મઠ્ઠાતુ-મંત્રજપ કરવાનો અધિકાર બધા સમયે અને બધી અવસ્થામાં પ્રાપ્ત થાય તે માટે કંઠપ્રદેશમાં આવેલ વિશુદ્ધચક્રમાં શ્રી મંત્રબીજને સાત વખત જપ કરે, તેને “મહાસેતુ” કહે છે. પરંતુ ત્રિપુરસુંદરીના મંત્રજપમાં , કાલિકાના મંત્રજપમાં છે અને તારાના. મંત્રજપમાં Ė મંત્રબીન વડે આ ક્રિયા કરવામાં આવે છે.
બ્દસેતુ-નાસિકાના અગ્રભાગ ઉપર બે ભ્રમની મધ્યમાં દષ્ટિ રાખીને દશ વખત ઋારને જપ કરવાથી
દષ્ટિસેતુની ક્રિયા થાય છે. જેને પ્રણવને અધિકાર ના હિય, તે અહીં “ ” બીજાક્ષરને જપ કરે.
મુક્યોધનજીભ પર અનેક પ્રકારનો માલ જામેલે. હિય છે. જેમકે-જનને મલ, જૂઠું બોલવાને મલ, કલહનો મલ વગેરે. તેનું શોધન કરીને જપ કરવામાં આવે તે તે સફળ થાય છે. પ્રથમ મુખરોધનની ક્રિયા જરૂરી મનાયેલી છે. તે માટે નીચેના દેવતાઓમાં નીચે. પ્રમાણે મંત્ર મનથી દશવાર જપવાનો હોય છે : : '
ત્રિપુરસુંદરી = શ્રી ૩ શ્રી . શ્રી ૩ : શ્યામા =
૩૦ ૩૦ % શી શી જ તારા = હૂ હી !