________________
-
મંત્રદિવાકર અર્થ છે દુઃખહરણ. તેથી આ બીજમંત્રનો અર્થ છે ધનસંપત્તિ અને તુષ્ટિ-પુષ્ટિની અધિષ્ઠાત્રી માતા મહાલક્ષ્મી મારાં દુઃખોને નાશ કરે.
છે –આને સરસ્વતીબીજ કહે છે. તેમાં છે ને અર્થ છે સરસ્વતી અને બિંદુનો અર્થ છે દુઃખહરણ. તેથી આ બીજમંત્રને અર્થ છે-હે માતા સરસ્વતી ! મારાં દુઃખને નાશ કરે.
તરી–આને કૃષ્ણબીજ અથવા કામબીજ કહે છે. તેમાં
અર્થ છે કૃષ્ણ અથવા કામ, ૪ એટલે ઈ, એટલે તુષ્ટિ અને બિંદુને અર્થ છે દુઃખહરણ અથવા સુખકર્તૃત્વ, તેથી આ મંત્રબીજને અર્થ છે-હે મન્મથનું મંથન. કરનાર ભગવાન શ્રીકૃષ્ણ ! મને સુખ-શાંતિ આપે.
જૂ–આને વમબીજ અથવા બીજ કહે છે. તેમાં નો અર્થ છે શિવ અને અને અર્થ છે રવ. નાદ સર્વો-- ત્કૃષ્ટતાનું અને બિંદુ દુઃખહરણનું સૂચન કરે છે. તેથી આ મંત્ર બીજને અર્થ છે-હે સર્વશ્રેષ્ઠ અસુરભયંકર ભગવાન શિવ ! મારાં દુખેને નાશ કરે.
જં-આને ગણેશબીજ કહે છે. તેમાં જ ને અર્થ છે ગણેશ કે ગણપતિ અને બિંદુને અર્થ છે દુઃખહરણ. તેથી આ મંત્ર બીજને અર્થ છે કે ગણેશ ભગવાન ! મારા દુઃખ દૂર કરો.