________________
જમત્રોના અર્ધાં અને ક્રિયાસ કેતા
પુરુ
આ મંત્રીજો પૈકી અતિ મહત્ત્વના ૐકાર અને હી...કારના અમત્રચિંતામણિમાં વિસ્તારથી પ્રકાશંવામાં આન્ગેા છે. હવે બીજા પણ કેટલાક મહત્ત્વના મંત્રખીજોને અ તાંત્રિક સ ંપ્રદાયના ધેારણે રજૂ કરીએ છીએ.
મૈં આને પ્રસાદખીજ કહેવામાં આવે છે. તેમાં રૂ. કારના અથ છે શિવ, નૈના અર્થ છે સદાશિવ અને બિંદુના અથ છે દુઃખહરણ, તેથી આ મંત્રખીજના અથ છે-શિવ તથા સદાશિવની કૃપાથી મારાં સમસ્ત દુઃખેાના નાશ થાઓ.
ૐ–આને દુર્ગાખીજ કહે છે. તેમાં રૂના અથ છે દુર્ગા, ૩ના અર્થ છે રક્ષા અને ખંદું કર્તૃત્વનું સૂચન કરે છે. તેથી આ મંત્રમીના અર્થ છે—હૈ દુર્ગોમાતા ! મારી રક્ષા કરે.
1 –આને કાલીબીજ કે કપૂરખીજ' કહે છે. તેમાં ના અથ છે કાલી, ર્ ને અથ છે બ્રહ્મ, હૂઁ ના અ છે મહામાયા, નાના અથ છે વિશ્વમાતા-જગજ્જનની અને બિંદુના અર્થ છે દુ:ખહરણ. તેથી આ ખીજમત્રને અથ છે—શિવયુક્ત જગજ્જનની મહામાયા કાલીમાતા મારાં દુઃખાના નાશ કરે.
શ્રી -આને લક્ષ્મીબીજ કે શ્રીમીંજ કહે છે. તેમાં જ્ઞના અથ છે મહાલક્ષ્મી, ૬ ના અર્થ છે ધનસ ંપત્તિસુષ્ટિ-પુષ્ટિ, મૈં ના અર્થ છે અધિષ્ઠાત્રી અને બિંદુને