________________
બીજમંત્રોના અર્થો અને ક્રિયાસંકેત ' -આ પણ ગણેશબીજ છે. તેમાં 1 નો અર્થ છે - ગણેશ, ૪ નો અર્થ છે વ્યાપક, શ નો અર્થ છે તેજ
અને બિંદુ છે દુઃખહરણ. તેથી આ મંત્રબીજને અર્થ છે પરમ વ્યાપક તિર્મય ભગવાન ગણેશ મારાં દુઓને નાશ કરે. " - આને નૃસિંહબીજ કહે છે. તેમાં નો અર્થ છે નૃસિંહ, નો અર્થ છે બ્રહ્મ, ગૌ ને અર્થ છે ઊર્વદંત અને બિંદુને અર્થ છે દુઃખહરણ. તેથી આ મંત્રબીજને અર્થ છે-બ્રહસ્વરૂપ ઉર્વદંત ભગવાન નૃસિંહ મારાં દુઃખને નાશ કરે. ' , ' ' * શ્રી આને બંધૂબીજ કહે છે. તેમાં તેને અર્થ છે દુર્ગોતારણ, તેનો અર્થ છે તારક, રને અર્થ છે મુક્તિ, ફ્રેને અર્થ છે મહામાયા અને નાદ વિશ્વમાતાનું તથા બિંદુ દુઃખહરણનું સૂચન કરે છે. તેથી આ મંત્ર બીજને અર્થ છે-હે દુર્ગોત્તારિણી મુક્તિસ્વરૂપા વિશ્વમાતા ભગવતિ મહામાયા! સર્વ દુઃખમાંથી મારી રક્ષા કરે.'
આ રીતે બીજા મંત્રબીના અર્થો પણ સાધકોએ સંપ્રદાયથી જાણવા, - ,
અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે પ્રત્યેક મંત્રદેવતાને આદ્યાક્ષર બીજમંત્રના રૂપમાં પ્રયુક્ત થાય છે. એ રીતે દુને હું રામનો ૪, પતિનો , નુમાનને શું બીજમંત્ર બને છે. '
હવે મંત્રસાધનાની ક્રિયા અંગે જે કેટલાક સંકેત વપરાય છે, તેનો પણ પરિચય કરાવીશું.