________________
દેહાદિ અ ંગે વિશિષ્ટ જ્ઞાન
તે મડદુ ખની જાય છે. એટલે કે તેનામાં શ્વાસ-પ્રશ્વાસ,. રક્તાભિસરણ આદિ જીવનસ રક્ષક કાઈ પણ કાઈ પણ ક્રિયા જોવામાં આવતી નથી. એ વખતે આપણને ભૌતિક દેહના . નિર્જીવ અને જડ સ્વભાવના પૂરો ખ્યાલ આવે છે. આવા આત્મારહિત-ચૈતન્યરહિત દેહને અગ્નિ વડે ભસ્મીભૂત કરી નાખવામાં આવે છે કે જમીનમાં દાટી દેવામાં આવે છે કે જલપ્રવાહમાં તણાવા દઈને અથવા ખીજી રીતે તેના નાશ કરવામાં આવે છે.
૪
ભૌતિક દૃઢુ જ્યારે જીવંત હતા, ત્યારે તેના ખાન-પાનની, રહેઠાણની, તેમજ ખીજી સુખ-સગવડાની કેટલી ચિંતા કરવામાં આવતી, કેટલેા પરિશ્રમ સેવવામાં આવતા અને તેમાંથી આત્મા ચાલી ગયા પછી તેની કઈ સ્થિતિ કરવામાં આવે છે, તેના પર સુરજનેાએ સારી.. રીતે ચિંતન કરી લેવું જોઈ એ.
આમ તે આપણા દેહમાં પોંચભૂત કે પ ́ચતત્ત્વ: સત્ર રહેલાં છે, છતાં તેનાં વિશિષ્ટ સ્થાને નિીત.. થયેલાં છે અને ભૂતશુદ્ધિ આદિ ક્રિયાઓમાં તેના પર લક્ષ્ય આપવુ પડે છે, તેથી તેના ખેાધ કરી લઈએ.. પરંતુ કુંડલિની શક્તિ તથા નવચક્રના પ્રાથમિક આધ થયા વિના તે ખરાખર સમજાશે નહિ, એટલે અહી કુંડલિની તથા નવચર્ચાના મેધ કરાવીએ છીએ.
-