________________
*
હાદિ અંગે વિશિષ્ટ જ્ઞાન રજ) એ સાત ધાતુઓને બનેલું છે, પણ તેનું વાસ્તવિક નિર્માણ પંચભૂત દ્વારા થયેલું છે, તેથી જ સંત-મહાત્માએ
તેને પંચભૂતના પૂતળા તરીકે ઓળખે છે. આ પંચભૂત - તે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ સમજવા. તેમને “પંચતત્વ પણ કહેવામાં આવે છે. '
(૧) આપણા દેહમાં હાડકાં, માંસપિંડ વગેરે કઠણ. પદાર્થો છે, તે પૃથ્વીભૂત કે પૃથ્વીતત્વનું પરિણામ જાણવું.
(૨) આપણા દેહમાં લેહી, થુંક, પરસેવે, પેશાબ વગેરે પ્રવાહી પદાર્થો છે, તે જલભૂત કે જલતત્વનું પરિણામ જાણવું ' (૩) આપણા દેહમાં ઉષ્ણતા એટલે ગરમી રહેલી છે. નાભિના મૂળમાં તેનું પ્રમાણ વિશેષ હોય છે. તંદુરસ્ત મનુષ્યમાં આ ગરમીનું પ્રમાણ થર્મોમીટરની ૯૮-૯૮૧ ડીગ્રી જેટલું હોય છે. રોગાવસ્થામાં તે ઓછુંવનું થાય છે. આને અગ્નિભૂત કે અગ્નિતત્વનું પરિણામ સમજવું..'
" . (૪) આપણા દેહમાં વાયુ પ્રસરે છે અને શ્વાસપ્રશ્વાસની ક્રિયા વડે તેનું નિરંતર આગમન-નિગમના થયા કરે છે, તે વાયુભૂત કે વાયુતત્વનું પરિણામ જાણવું
(૫) આપણો દેહ લોખંડ કે લાકડા જે નકકર