________________
૪૦
મંત્રદિવાકર મધુર આદિ રસનું-સ્વાદનું જ્ઞાન મેળવી શકાય છે; ઘણેન્દ્રિય વડે સુગંધ-દુર્ગધનું જ્ઞાન મેળવી શકાય છે; ચક્ષુરિન્દ્રિય વડે વિવિધ રંગે તથા આકૃતિનું જ્ઞાન. મેળવી શકાય છે અને શ્રોત્રેન્દ્રિય દ્વારા શબ્દ (Sound)નું. જ્ઞાન મેળવી શકાય છે. જ્યાં “પંચેન્દ્રિય” એ સામાન્ય ઉલ્લેખ કર્યો હોય, ત્યાં આ પાંચ જ્ઞાનેન્દ્રિય સમજવી.
જેના વડે કર્મ એટલે વિશિષ્ટ પ્રકારની ક્રિયા થાય તેને કર્મેન્દ્રિય કહેવાય છે. આવી કનિદ્ર પાંચ છેઃ હાથ, પગ, જીભ, ગુદા અને ઉપસ્થ. જ્યાં કર્મેન્દ્રિય એ સામાન્ય ઉલ્લેખ કર્યો હોય, ત્યાં આ પાંચ કર્મેન્દ્રિ સમજવી.
- જ્યાં બધી ઈન્દ્રિ કાર્યક્ષમ હોય, ત્યાં સુધી દેહેનો. વ્યવહાર બરાબર ચાલે છે અને તેમાં ખેડ કે ખાંપણ. આવી તે એ વ્યવહારમાં મુશ્કેલી ઊભી થાય છે. "
ભેગોપભેગમાં તે પાંચ ઈન્દ્રિયોના વિષયની તૃપ્તિ. અને તે દ્વારા અનુભવાતી ક્ષણિક માનસિક ઉત્તેજના એ. જ મુખ્ય વસ્તુ છે. આ પાંચ ઈન્દ્રિયેના વિષને જિતવા. એટલે કે તેના પર કાબૂ મેળવે, તેને ઈન્દ્રિયજય. કહેવામાં આવે છે.
પંચભૂત
આપણે દેહ આમ તે રસ, શેણિત (લેહી), મજા, મેદ, માંસ, અસ્થિ (હાડકાં) અને શુક્ર (વીર્ય કે