________________
મંત્રદિવાકર નથી. તેમાં અનેક જગ્યાએ પિલાણ છે, અવકાશ છે, તે આકાશભૂત કે આકાશતત્વનું પરિણામ જાણવું.
આ પાંચ ભૂત કે પાંચ તને માટે મંત્રવિદ્યામાં -પાંચ બીજે નક્કી થયેલાં છે, તે આ પ્રમાણે ભૂત કે તત્ત્વ
મંત્રીજ ૧ પૃથ્વીભૂત કે પૃથ્વીતત્વ ૨ જલભૂત કે જલતત્તવ ૩ અગ્નિભૂત કે અગ્નિતનવ ૪ વાયુભૂત કે વાયુતત્વ ૫ આકાશભૂત કે આકાશતત્તવ
ભૂતાદ્ધિની ક્રિયામાં આ મંત્રબી જેનો ખાસ ‘ઉપયોગ થાય છે. વળી એગ તથા સ્વાદયની સાધનામાં પણ તે ઉપગી છે, તેથી સાધકેએ તેને યાદ રાખી લેવાં જોઈએ.
છે. .
.
બ. ક.
-
પંચભૂતથી આ દેહ ઉત્પન્ન થયે છે, તેથી તે ભૌતિક દેહ કહેવાય છે. આમ તે ભૌતિક દેહ નિર્જીવ અને જડ સ્વભાવવાળે છે, પરંતુ ચિતન્યરૂપી પુરુષના અવસ્થાનની ભૂમિ હેવાથી સચેતન બને છે. અન્ય શબ્દોમાં કહીએ તે જ્યાં સુધી આપણા દેહમાં ચેતના-ચેતન્ય-જીવ–આત્મા રહે છે, ત્યાં સુધી તે જીવંત કહેવાય છે અને જ્યારે તેમાંથી આત્મા ચાલ્યો જાય છે, ત્યારે