________________
મંત્રદિવાકરમંગના મુખ્ય આચાર્યો નારદ, પુલત્ય, ગર્ગ, વાલ્મીકિ, ભૃગુ, બૃહસ્પતિ વગેરે હતા. તે પરથી તેનું મહત્વ સમજી શકાશે. આ આચાર્યોએ મંત્રયોગનું રહસ્ય. પ્રકાશતાં જણાવ્યું છે કે પરમાત્માથી ભાવ, ભાવમાંથી નામ-રૂપ અને તેના વિલાસ-વિકારરૂપે આ સૃષ્ટિની રચના. થયેલી છે, એટલે તેના વિપરીત કુમથી જ પરમાત્માની. પ્રાપ્તિ થઈ શકે. તાત્પર્ય કે મુક્તિલાભ કરે છે, તે પ્રથમ નામ-રૂપને આશ્રય લે જોઈએ, નામ-રૂપથી ભાવમાં જવું જોઈએ અને છેવટે ભાવગ્રહી પરમાત્મામાં ચિત્તવૃત્તિને લય કરવું જોઈએ.
યોગની સાધના કરવા માટેના જે ઉપાયે, તેને અંગે કહેવામાં આવે છે. તેની સંખ્યા સંપ્રદાય પરત્વે જુદી જુદી. છે. મહર્ષિ પતંજલિએ ચોગશાસ્ત્રમાં આઠ અંગોનું વર્ણન કરેલું છે, જ્યારે મગના પુરસ્કર્તાઓએ તેનાં સેળ. અંગ માનેલાં છે. તે અંગે તેમણે જણાવ્યું છે કે –
भवन्ति मन्त्रयोगस्य, षोडशाङ्गानि निश्चितम् । यथा सुधांशोर्जायन्ते, कलाः पोडश शोभनाः ॥ भक्तिः शुद्धिश्वासनं च, पञ्चाङ्गस्यापि सेवनम् ।
आचारधारणे दिव्यदेशासेवनमित्यपि ॥ પ્રક્રિયા તથા મુકા, તર્પળ રુવનં વર્જિા :
यागो जपस्तथा ध्यानं, समाधिश्वेति षोडश ॥ . . ' ' “જેમ ચંદ્રમાને સુંદર સેળ કળાઓ હોય છે, તેમ મંત્રાગને પણ સોળ કળાઓ છે. તે આ પ્રમાણે ઃ (૧)