________________
સત્રયોગ અને મત્રવિદ્યા
૩૧
તાત્પ કે મત્રાભ્યાસ અને ચેાગને ગાઢ સમધ છે, એ વાત સાધકે ભૂલવાની નથી. મચાગ
V
ભારતવષ માં ચેાગની ચાર પ્રણાલિકાઓના વિકાસ થયેલા છે અને તેથી ‘ ચેાગચતુષ્ટય ’ એવા શબ્દ પચારમાં આવેલા છે. ચૈાગની ચાર પ્રણાલિકાઓમાંથી પ્રથમને મત્રયેાગ, ખીજીને હઠયાગ, ત્રીજીને લયચાગ અને ચેાથીને રાજયાગ કહેવામાં આવે છે.
ચૈગની આ ચારે પ્રણાલિકાઓને વિકાસ ત્યાગી તપસ્વી ઋષિ -મુનિએ તથા શ્રમણેા દ્વારા થયા છે અને તે ભારતવષ ને ભવ્ય પ્રતિષ્ઠા આપનારા નીવડયો છે. આજે પણ ભારતની આ ચેાગવિદ્યા વિદીઓનું ભારે આકર્ષણ કરી રહી છે, તેથી ભારતના અનેક ચેગસાધકે ત્યાં પહેોંચી ગયા છે અને તેમને ચેાગવિદ્યાનું શિક્ષણ આપી રહ્યા છે. જો કે તેમાં મત્રયેગનું શિક્ષણ નહિ વત્ છે, પણ ક્રમે ક્રમે તેના પ્રચાર થશે, એવી આશા આપણે જરૂર રાખીએ.
ઘેાડા વખત પહેલાં ઈંગ્લાંડના વર્તમાનપત્રામાં ભારતના એક એવા મહાનુભાવના ફોટા પ્રસિદ્ધ થયે હતા કે જેણે ચમત્કારિક મંત્રાના નામે ભળતી જ વસ્તુ વેચીને લેાકાના હજારો રૂપિયા પડાવી લીધા હતા. જ્યાં પ્રથમથી જ આ જાતની હવા ફેલાય, ત્યાં સાચી વસ્તુને પ્રચાર શી રીતે થાય ? એટલે આ ખામતમાં સાવધ રહેવાનું છે.
--