________________
-મંગ અને મંત્રવિદ્યા
૩૫ સિદ્ધ કરતા. અહીં પંચાંગસેવનથી ચોગ્ય આસન, મત્રપદની ધારણું, તેની અર્થભાવના, સાલંબન ધ્યાન અને નિરાલંબન ધ્યાન એ પાંચ અંગે સમજવાનાં છે. શ્રી હરિભદ્રસૂરિએ ગવિંશિકામાં તેનું વર્ણન કરેલું છે, - જેમના જીવનનું મુખ્ય ધ્યેય પરમાર્થની પ્રાપ્તિ ચાને શ્રેયસૂની સાધના છે, તે આ પ્રકારના મંત્રને
આશ્રય લઈ પિતાનું ધ્યેય સિદ્ધ કરી શકે છે અને પિતાને - પ્રાપ્ત થયેલા મહામોંઘા માનવજીવનને સાર્થક બનાવી
' મંત્રવિદ્યા અને તેનું સાહિત્ય
જે મંત્ર વડે પરમાર્થ ઉપરાંત ઈડલીકિક કાર્યોની સિદ્ધિ થાય, તેને લગતા વિધિ-વિધાનોને મંત્રવિદ્યા કહેવામાં આવે છે. શ્રી શંકર કે શિવજી તેના મુખ્ય પ્રણેતા મનાય
છે. તેમણે પાર્વતીજીને જે મંત્ર કહ્યા, તેને સંગ્રહ તે - આગમ, રુદ્રયામલ તેની સ્પષ્ટતા આ પ્રમાણે કરે છે?
आगतं शिववस्त्रेभ्यो, गतं च गिरिजामुखे। . . ' સંત શ્રી વાવેન, તમારામ સરઘસે છે
, ' “જે શાસ્ત્ર શિવજીના મુખમાંથી નીકળીને પાર્વતીજીના મુખમાં ગયું છે, અર્થાત્ અવસ્થિત થયું છે અને જે વાસુદેવને એટલે વિષ્ણુને પણ સંમત છે, તેને આગમ કહેવાય છે.?
. , શાકતે આ આગમ ગ્રંથના સમૂહને પંચમવેદ કહે છે, એટલે કે તેને દેવ, યજુર્વેદ, સામવેદ, અને અથર્વ