________________
૨૬
.
મદિવાકર
ભાગીને પેાતાના મૂળ ગામે ગર્ચા નહિ, જે લેાકેા મંત્ર-તંત્ર પર વિશ્વાસ કરતા નથી, તેઓ શુ એવી કેાઈ વિદ્યા તાવી શકશે ખરા કે જેના દ્વારા આ કાર્ય સિદ્ધ. થઈ શકે ?
આથી પણ વિચિત્ર વાત એક દિવસ મારા જોવામાં આવી. એક ગામમાં ઘણી ભારે ભીડ જામી હતી. ગામની ચારે ખાજુથી લોકો ભાગીને એકઠા થઈ ગયા હતા. મેં પાસે જઈને જોયું' તે એક વ્યક્તિ ઉપર મંત્ર ભણીને પાણીની છાલકો મારવામાં આવતી હતી. પરંતુ ઘેાડી જ વારમાં એ ભીડમાં ગરમડ મચી ગઈ. લેાકો ચારે માજી ભાગવા લાગ્યા. ભારે કોલાહલ જામી પડસે. મે આગળ વધીને જોયું તે એક ભયંકર કાળા નાગ ઝડપથી આ તરફ આવી રહ્યો હતે. સાપને આવતે દેખીને મન જરા પશુ ભયભીત થયા નહિ. તે પ્રથમ કરતાં પણ વધારે ઊંચા સ્વરે મંત્ર ભણવા લાગ્યા. પછી તો તેણે સાપ પર પાણીની છાલકા મારવા માંડી. સાપ ફણા ફેલાવી. આગળ વધવાને પ્રયત્ન કરે અને મ`ત્રજ્ઞ તેના પર જોરથી પાણીની છાલક મારે. એમ કરતાં સાપ શાંત થઈ ગયા અને ધરતી પર મેહેાશ પડેલા મનુષ્યની પાસે જઈ એના ડાબા પગની આંગળી પરથી ઝેર ચૂસવા લાગ્યા. ( આ આંગળી પર તેણે દશ મારેલા હતા. ) લગભગ સાત મિનિટ સુધી આ પ્રમાણે રક્ત ચૂસ્યા પછી તે સાપ જ્યાંથી આવ્યેા હતેા, ત્યાં ચાલ્યા ગયેા. આ
માજી
!