________________
૨૦
મંત્રદિવાકર જોડી કહેવા લાગ્યા : “પ્રભે! અમારું રક્ષણ કરે. એ વખતે સ્વામી રામતીર્થ ઋારના બુલંદ ઉચ્ચારણ સાથે કહ્યું: “ક જાઓ, રુક જાઓ, રુક જાઓ.”
આ શબ્દની પાછળ પ્રણવમંત્રની પ્રચંડ શક્તિ કામ કરી રહી હતી, એટલે તે નિષ્ફળ કેમ જાય? તરત જ તોફાન બંધ થયું અને બધા સહીસલામત ગંતવ્યસ્થાને પહોંચી ગયા. - શ્રી હેમચંદ્રાચાર્યે મંત્રબળે અમાસના દિવસે પૂર્ણિમાના ચંદ્રનાં દર્શન કરાવ્યાં હતાં, એ હકીક્ત ઈતિહાસના પાને લખાયેલી છે.
શ્રીકાંતિમણિ ત્રિપાઠી નામના એક બ્રાહ્મણ વિદ્રાના વારાણસીમાં શાસ્ત્રાભ્યાસ તથા મંત્રાભ્યાસ કરીને પિતાના. વતનમાં પાછા ફરતા હતા. તે અનુક્રમે ગર્ગનગર આવ્યા. ત્યારે ત્યાંના રાજા ગારગદેવ રાજધાનીથી ચાર કોશ દૂર, છાવણ નાખીને પડો હતો. પંડિતજી ત્યાં પહોંચ્યા. રાજાએ સત્કાર કર્યો અને તેમની સાથે વાર્તાલાપમાં ગુંથાયાએ વાર્તાલાપ અતિ રસભર્યો હતો, એટલે સમયને ખ્યાલ રહ્યો નહિ. જ્યારે વાર્તાલાપ પૂરે છે અને રાજાએ બહાર. નજર કરી તે સૂર્યાસ્ત થવાની તૈયારી હતી. આ રાજાને એવો નિયમ હતું કે સૂર્યાસ્ત થયા પહેલાં જ ભેજન કરવું; એટલે તેણે પંડિતજીને કહ્યું : “હવે ભેજનની તૈયારી થઈ શકશે નહિ. પરંતુ આપની સાથેના વાર્તાલાપથી મને ઘણે. સંતોષ થયે છે. . . . . .