________________
મંત્રને અલૌકિક પ્રભાવ હતી અને છેવટે ભક્તિભર્યા હૈયે પ્રાર્થના કરી હતી કે “મા! તું સહાય કર” એટલે તેણે આ રીતે સહાય કરી, એમ અમે માનીએ છીએ. આગળ પણ બે-ત્રણ વાર અમને ! આવે અનુભવ થયેલે છે.” . તેણે કહ્યું: “આ વિષમ કાલમાં પણ આવું બની શકે છે, તેથી હું અત્યંત આશ્ચર્ય અનુભવું છું.'
અમે કહ્યું: “એ તે જાગતી જાત છે. જે અનન્ય મને તેની ઉપાસના કરીને, તેની કૃપાનું એક કિરણ મેળવીએ, તો આપણું જીંદગી સફળ થઈ જાય.' તે પછી તે મંત્રવાદના મહત્વ વિષે અનેક પ્રકારની વાત થઈ અને તેઓ હસતા મુખડે વિદાય થયા.
તાત્પર્ય કે મંત્ર ભણુને દેવને પ્રાર્થના કરતાં વરસાદનું બંધ થવું, એ અસંભવિત ઘટના નથી. ભારતીય મંત્રવિદ્યામાં મેઘનું આકર્ષણ તથા સ્તંભન કરવાના પ્રયોગો બતાવેલા છે.
સ્વામી રામતીર્થ પ્રણવમંત્રના અનન્ય ઉપાસક રહેતા અને લઘુ વયમાં જ અપૂર્વ આધ્યાત્મિક વિકાસ સાધી શક્યા હતા. એક વાર તેઓ પોતાના કેટલાક ભક્તો સાથે હિમગિરિના એક અંગ તરફ જઈ રહ્યા હતા, ત્યારે એકાએક બરફનું તોફાન શરૂ થયું અને હિમશિલાઓ તૂટી પડશે, એમ લાગ્યું. ભક્તો ભયભીત બન્યા અને હાથે
અમે શ્રી પાર્શ્વ–પદ્માવતી આરાધના” નામનો એક ગ્રંથ લખે છે, તેમાં શ્રી પદ્માવતીદેવી વિષે ઘણી માહિતી આપેલી છે.