________________
મંત્રનો અલૌકિક પ્રભાવ
૧૭ કરી દેવાની પ્રાર્થના કરી, એટલે દેવે આ વરસાદ બંધ ન કરી દીધું. જ્યારે જરૂર પડે છે, ત્યારે અમે આ પ્રમાણે
કરીએ છીએ. અમને આ મંત્રમાં પૂરેપૂરી શ્રદ્ધા છે.” - આ શબ્દો સાંભળતાં જ વૈજ્ઞાનિક ટુકડીઓના આગેવાને કહ્યું: “Realy there is great mistery in this world!–ખરેખર ! આ દુનિયામાં મહાન રહસ્ય - છપાયેલું છે. ' ' . '
' :
વરસાદ સંબંધી અમારા પિતાના અનુભવને એક દાખલે અહીં રજૂ કરવાનું ઉચિત સમજીએ છીએ. સને ૧૯૯૩ની સાલમાં અમારા એક હિંદી ગ્રંથનું પ્રકાશન કલકત્તા ખાતે થયું. એ વખતે પ્રકાશિત થનાર ગ્રંથનું
મહત્ત્વ સમજવામાં આવે તથા તેની નકલેની સારા આ પ્રમાણમાં નોંધણું થાય, તે માટે અમારા એક પ્રશંસક
તરફથી રવિવારના દિવસે, બપોરના ત્રણ વાગે, સભા તથા પાટી રાખવામાં આવી. આ સભાની સફલતા પર
ત્યાર પછીની સભાઓને આધાર હતું, પરંતુ સભાના દિવસે વહેલી સવારથી જ વરસાદ વરસવ શરૂ થશે અને
તે બંધ રહે એવાં કઈ ચિહ્નો જણાયાં નહિ. તેથી અમે - મંત્રજપ કરી ભગવતી શ્રીપદ્માવતી દેવીનું સ્મરણ કર્યું
અને તેને પ્રાર્થના કરી કે “મા! તું સહાય કર! આજની સભા કેઈ પણ રીતે થવી જોઈએ.” અને ધ્યાનમાં તેમનાં હાથનાં વરદ મુદ્રાએ દર્શન થયાં, એટલે આજનું કાર્ય