________________
[૨]
મત્રને અલૌકિક પ્રભાવ
મત્રને પ્રભાવ અચિંત્ય છે, અલૌકિક છે, એની કેટલીક પ્રતીતિ અમે પૂ ગ્રંથામાં કરાવી છે અને વિશેષ પ્રતીતિ હવે કરાવીએ છીએ. વાસ્તવમાં મત્રના પ્રભાવ અંગે દૃઢ પ્રતીતિ થયા વિના મન્ત્રવિદ્યા અ ંગે વિશેષ જ્ઞાન મેળવવાની – ક્રિયાશીલ બનવાની અભિરુચિ – અભિલાષા – તમન્ના પ્રકટતી નથી અને સમસ્ત જીવન મંત્રારાધના વિના એમ ને એમ પસાર થઇ જાય છે. આ પરિસ્થિતિનું નિવારણ કરવું, એ પ્રસ્તુત પ્રકરણના આલેખનનેા હેતુ છે.
-
ઘેાડા જ વખત પહેલાં અમે વ માનપત્રોમાં વાંચ્યું હતુ` કે કેટલાક વૈજ્ઞાનિકાની એક ટુકડી દક્ષિણ અમેરિકાના એક જંગલી પ્રદેશમાં પ્રવાસ કરી રહી હતી, તેની સાથે ત્યાંના કેટલાક આદિવાસીઓ મજૂર તરીકે જોડાયા હતા અને સેમિયાનું કામ પણ કરતા હતા.
એક વખત એ ટુકડીએ એક સ્થળે પડાવ નાખ્યા
'