________________
| મંગલ પ્રસ્થાન
૧૧. કોઈ નો ગ્રંથ રજૂ કરવાનું નથી, એટલે તેને વ્યુહ - ત્રિપક્ષી છે અને તે અમે પૂર્ણ કરવાને નિષ્ઠાભર્યો પ્રયાસ કર્યો છે. . . . . .
. .
મંત્રશકિતનો પ્રકાશ થતાં જ દુખ અને દરિદ્રતારૂપી - અંધકારનો નાશ થાય છે, વિવિધ ભરૂપી ઘૂવડે પિતાનું
હો છૂપાવવા લાગે છે અને સૌભાગ્યરૂપી સંજસમૂહખીલી ઉઠે છે, તેથી મંત્રદિવાકર” એ નામ સાર્થક નથી શું ? .
જેમ દિવાકરને પ્રકાશ ચરાચર સૃષ્ટિ પર પડે છે હું અને તેને નવું જીવન પ્રદાન કરે છે, તેમ મંત્રશકિતને. પ્રભાવ ચરાચર સૃષ્ટિ પર પડે છે અને ત્યાં અચિંત્ય-- અદ્ભુત કાર્યો કરી બતાવે છે. તેથી જ અમે મંત્રદિવાકરને. વારંવાર પ્રણામ કરીએ છીએ અને તેને મંગલમય મહિમા.
પ્રકટ કરવાને ઉદ્યત થયા છીએ, પરંતુ દિવાકરને મહિમા. - જેમ સહસ્ત્રનામ વડે પ્રકાશવા છતાં પૂર્ણતાને પામતે.
નથી, તેવું કદાચ આમાં પણ બને. કેટલા મંત્રો! કેટલી ઉપાસનાઓ ! કેટલા સંપ્રદાયે ! એ બધાને પૂરે ન્યાય,
આપવો હોય તે હજાર વર્ષનું આયુષ્ય જોઈએ અને હજાર. - હાથે લખવું જોઈએ ! તંત્રકારેએ તાર સ્વરે કહ્યું છે કે
‘મત્રોની સંખ્યા સતકોટી એટલે સાતકેડની છે.” એ કથન ધ્યાનમાં લેતાં અમારા ઉપર્યત વિધાનમાં અતિશચકિત નહિ જ લાગે. ,