________________
૫૪
પણ દ્રોણુ ફકત કૃપની લાગવગથી જ રાજની નેાકરીમાં નહેાતા ઘૂસ્યા. એમ કરવાની એમને જરૂર પણ ન હતી. એ જાતે એક અજોડ શસ્ત્રકળાવિશારદ હતા. અને તેમાં ય ધનુર્વેદ તેા ખાસ એમને પેાતાને. પેાતાની ગુણવત્તા ઠેઠ રાજદરબાર સુધી પહેાંચાડવાની તક પણ તેમને વગર માગ્યે મળી ગઇ.
દ્રોણુ જ્યારે હસ્તિનાપુરના પાદરમાં આવ્યા, ત્યારે એક સેા તે પાંચેય કુમારને તેમણે કાઇ પાતાળકુવાની ગેાળ પાળ ક્રૂરતા ચિંતાતુર ઊભેલા દીઠા. કાડ઼ જબરી સામુદાયિક બાલ-આપત્તિ એમના પર જાણે ઉતરી આવી હતી.
46
""
શું છે ? ” કોણે પૃયુ,
“અમારે। દડા કૂવામાં પડી ગયેા છે,” કાકે ખુલાસા કર્યો.
“એ હા, તેમાં આટલા આકુળ-વ્યાકુળ છે ? અરે દડા કૂવામાં પડી ગયે હાય તેા કાઢા બહાર.
,,
એ જ વિચારી રહ્યા છીએ ને !” કાઈ ખીજાએ જવાબ આપ્યા.
બહાર શા
“પણ કૂવામાં પાતાળ ઊંડુ પાણી છે. પડીએ તેા પાછા રીતે આવીએ, તેની વિચારણા કરી રહ્યા છીએ. કાઈ ત્રીજાએ હિ’મતભેર આગળ આવીને કહ્યું.
“પણ કૂવામાંથી દડા બહાર કાઢવા માટે કૂવામાં પડવાની શી જરૂર ?” દ્રોણે ઠાવકું માં રાખીને કહ્યું,
આ અજાણ્યા માણસ તેમની મશ્કરી તે નથી કરતા ને, કુમારાને થયુ.... પોતે કાઇ સામાન્ય છેાકરાએ નથી, પણ હસ્તિનાપુરના ભાવિધણીએ છે, એ વાતની આ ભૂખડી-બારસને ખબર હશે ?
.
“તમે કાઇ જાદુગર તેા નથી તે, મહારાજ ? કાઇ ચેાયાએ મશ્કરી કરતા હોય તેવા અવાજે કહ્યું... અને સૌ હસી પડયા.
તમે હસેા ભલે, પણ હું જાદુગર જ
ધ્રુ
•
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
'' એ જ ગ ંભીરતાથી દ્રોણે
કહયુ..
“અને આમ જુએ, આ મારૂ' જાદુ !” દ્રોણે એક જૂનુ` ધનુષ્ય પેાતાને
www.umaragyanbhandar.com