________________
૨૨૨
પણ પરિણામ, આપણામાંથી કાષ્ટ ધારે એવું નથી આવતું. ભીમને લાહીલુહાણ હાલતમાં છતાં સમત્વયુકત કા યાગીની પેઠે સ્વસ્થ ઉભેલા જોને કુમ્બેરને ક્રોધ શાંત થ જાય છે. વીરપુરૂષો જ વીરપુરૂષાની વીરતાની ખરી કદર કરી શકે છે, એના જેવુ કઇંક હશે આ ? કે પછી, એ ઉપરાંત, યુધિષ્ઠિરને જોતાંવેંત તેની સત્યપ્રિયતા કુશ્નેરને સાંભરી આવી હશે ? અને કેવળ સત્યને ખાતર વર્ષોથી સ`કટ સહી રહેલ આ ધર્મરાજ અને તેના ભાઇઓ માટે તેનામાં એકાએક અનુકપા પ્રગટી હશે ? અથવા એમ પણ કેમ ન હેાય કે ધર્મરાજ વગેરેને જોઈને સ્વર્ગમાં વસતા અર્જુન તેમને યાદ આવ્યેા હોય, અને અર્જુનની સાથેાસાથ શ્રીકૃષ્ણનું પણ તેમને સ્મરણ થયું હાય, અને વર્ષો પહેલાં ખાંડવદાહ પ્રસંગે સાળાબનેવીની એ જુગલજોડીએ ઇન્દ્રસુદ્ધાં તમામ દેવાતે હુંફાવ્યા હતા એ તેને સાંભરી આવ્યુ` હાય !
ટૂંકમાં બધીયે જાતની ગણતરીએ કર્યા પછી કુબેરને એમ જ થયું હશે કે આ લેાકાની સાથે શત્રુતા વધારવા કરતાં મિત્રતા બાંધવામાં વધારે માલ છે; અને ભીમસેનને ઠપકા આપવા માટે તૈયાર થતા દેખાતા યુધિષ્ઠરને વારીને, પેાતાના સશસ્ત્ર યક્ષ–રાક્ષસ યાદ્દાના દેખતાં, ભીમને તે અભિનંદન આપે છે. યક્ષો અને રાક્ષસાને આ દૃશ્ય જોઇને શું થયું હશે? અંગ્રેજીમાં પેલી કહેવત છે Nothing succeeds like success તેના જેવું એમને કંઈક નહિ થયુ... હાય !
પ્રસંગની પૂર્ણાહુતિ વ્યાસજીએ અસલ પૌરાણિક ઢબે કરી છે. અનુયાચીએ તેમજ વિરાધીએ કાઇને પણ ન સમજાય એવા પેાતાના આ વન માટે, કુબેર ભૂતકાળના એક શાપની વાત શેાધી કાઢે છે. મણિમાને એક વેળા અભિમાનના તારમાં મહામુનિ અગસ્ત્યનું અપમાન કરેલુ, તેનું જ આ બધું પરિણામ !
છેલ્લે, અલબત્ત, કુબેર યુધિષ્ઠિરને બે શબ્દો શિખામણના કહે છે અને આર્ક્ટિષણને આશ્રમે પાછા ફરી અર્જુન સ્વર્ગમાંથી આવે તેની પ્રતીક્ષા કરવાના આદેશ આપે છે. થાડુંક તેનુ ભાષણ પણ સાંભળીએ :
અર્જુન ન્દ્રના પુત્ર છે. ભીમ વાયુને અને તમે ધર્માંના. નકુલ અને સહદેવ, એ જ પ્રમાણે, અશ્વિનીકુમારેાના પુત્રા છે; એટલે ઈન્દ્રાદિકની પેઠે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
66