________________
R
અર્જુન ઃ હુ' તા ધારું છું, દેવી, કે અજ્ઞાતવાસના તમારા પાંચે ય કરતાં હું વધારે સુરક્ષિત છું.
! બાર મહિનામાં
દ્રૌપદી : હું નથી માની શકતી, ધન...જય, બધું ય કદાચ છુપાવી શકાશે, પણ ગાંડીવની પ્રત્યંચાના, તમારા જમણા હાથના કાંડા પર પડેલા આ કાપા તેા નહિ જ છુપાવી શકાય !
અર્જુન ઃ એ કાપા છુપાવવા તા સાવ સરળ છે, પાંચાલી ! તમે એક પા આંખા મીંચી જાએ, બધાં, તેટલામાં હ. વેશપલટા કરી લઉં... એટલે તમને ખાતરી થઇ જશે,
ભીમ : શેના વેશ લેવા ધાર્યુ છે, અર્જુન ?
અજુ ન ઃ મને વેશપલટા કરી લેવા દે, એટલે તમને આપે!આપ ખબર
પડી જશે.
બધાંય સામટાં : નહિ ! પહેલાં અમને વાત કરેા, શેતે વણ લેવા ધાર્યા છે ? અર્જુન : તે સાંભળે..પણ વાત જરા લાંખી છે, હેાં!
દ્રૌપદી : કહેવા માંડા ઝટ !
અજુ ન : વનવાસના આર્ભના દિવસેામાં તમે મને દિવ્ય શસ્ત્રોની સાધના માટે ઇન્દ્ર પાસે મેાકયેા હતા, યાદ છે ને?
યુધિષ્ઠિરઃ પાંચ વરસ તું સ્વમાં રહ્યો'તે, એ તા હવે વિશ્વપ્રસિદ્ધ કૃતિહાસની વાત બની ગઇ. એ પાંચ વરસની તારી આખીય જીવનકહાણી વીગતેાવીગત તેં અમને કરી છે.
અર્જુન : પણ એક નાનકડી વાત મેં છુપાવી હતી, તે વખતે ! યુધિષ્ઠિરઃ હે ! કાઇ અધર્માચરણ તા...
અર્જુન : ધર્માંધના નિર્ણય તમે જ કરજો, મેાટાભાઇ, સાંભળ્યા પછી. સ્વરાજ ઇન્દ્રના રથમાં માલિ સાથે અમરેાની નગરીમાં હું પહેાંચ્યા, પછી તરત જ ઈન્દ્રે મારું સન્માન કરવા માટે એક મહાસમારભ યાજ્યેા હતેા.
સુધિષ્ઠિરઃ ઈન્દ્ર તને પેાતાના પુત્ર જ ગણે છે એ જોતાં એ સ્વાભાવિક જ છે ! ....પછી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com