________________
૨૬૪
અજુન દક્ષિણ તરફનું લાગે છે, મોટા ભાઈ ! ભીમ ઉત્તરવાળાઓને દક્ષિણનું લાગે, અને દક્ષિણવાળાઓને ઉત્તરનું ! અખિલ ભારતીય !
(હસાહસ) સહદેવ : ગદાને બદલે કડછી તમારા હાથમાં કેવી શોભે છે તે જોવાની
ભારે ગમ્મત આવશે ! નકુલ : જે કડછીને ઉપયોગ તમે ગદા તરીકે નહિ કરે તે ! યુધિષ્ઠિર એ તો ભીમના હાથમાં ગમે તે મૂકે, ગદા જેવું જ લાગશે!
(હસાહસ) પણ અમને સાચી ને સૌથી મોટી ચિન્તા તો તમારી જ છે, દેવી! વિરાટના રાણીવાસમાં રાણુ સુદૃષ્ણાની શૃંગાર-વિધાત્રી સેરબ્રી તરીકે તમે રહેવાનાં છો, તેમાં સુદેણા અને વિરાટને ગર
અને ભોળો સ્વભાવ જોતાં કશી મુશ્કેલી આવવાની નથી પણ... સહદેવ : (મેટાભાઈ આગળ બેલતાં અચકાય છે તે જોઈને) સાંભળવા
પ્રમાણે વિરાટને સાળે કીચક જ મત્સ્યદેશને ખરે રાજા છે ! નકુલ : એ તો જગતને સનાતન નિયમ છે, નકુલ! જ્યાં જુઓ ત્યાં
સાળાએ જ સાર્વભૌમ હોય છે! આપણું હસ્તિનાપુરમાં પણ • શકુનિ એ રાજાનો સાળો જ છે ને ! સહદેવ ? એ ખરું, પણ કીચકની આબરૂ જરા સ્ત્રી-લંપટની ખરી! વૌપદી : જરા શું, પૂરેપૂરી ! પણ રાણે સુદેણુને હું કહેવાની છું કે પાંચ
અદીઠ ગાંધર્વો મારી રક્ષા કરે છે અને મારી સામે મેલી નજર
કરનારને... ભીમ : (કડછી શમીવૃક્ષ પર પછાડીને ) આ કડછીનો સ્વાદ ચાખવો પડશે ! યુધિષ્ઠિર તે તો વેશપલટો કરી પણ લીધે, ભીમ! આબાદ રસો લાગે
છે. પણ મહેરબાની કરીને આ કડછીને અંકુશમાં રાખજે. ભીમ : રાખીશ, જો કીચક એની લંપટતાને અંકુશમાં રાખશે તો ! પણ
તમારું શું છે, મોટાભાઈ ? અજુન મોટાભાઈનું તે બધું સીધું અને સરલ છે, વૃકદર ! મહારાજ
યુધિષ્ઠિરના પોતે ખાનગી મંત્રી હતા, એમ કહીને એ વિરાટની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com