________________
૨૬૩
વનમાં વીતાડવાં પડત ! માટે ધીમેથી બોલે, આપણું સલામતીને ખાતર ! ખબર તો છે ને કે આપણે શા માટે અહીં આવ્યા
છીએ? આપણે કયાં છીએ એ તો જાણો જ છે ને ? સહદેવ ? આપણે મત્સ્ય દેશની સીમ પર છીએ, ખરું ને મોટાભાઈ ? યુધિષ્ઠિરઃ ખરું છે, સહદેવ ! નકુલ : આપણે વિરાટની રાજધાનીથી અર્ધા યોજન જ દૂર છીએ,
ખરું ને? યુધિષ્ઠિર ખરું છે, નકુલ! જુઓ આ શમીવૃક્ષ જેને વિષે તમને મેં
પહેલેથી જ વાત કરી રાખી છે ! આ ખીજડાનું ઝાડ, જેના ઉપર આપણે આપણાં શાસ્ત્રાસ્ત્રો સંતાડવાના છીએ, વિરાટ
નગરમાં પ્રવેશતા પહેલાં! દ્રૌપદી : પણ આ શમીવૃક્ષ ઉપર તો કોઈનું મડદુ ટાંગેલું છે, આર્ય પુત્ર! યુધિષ્ઠિર દેવીએ બરાબર જોયું છે. મનુષ્યના મુડદાને અને શસ્ત્રાસ્ત્રોને
અત્યંત નિકટના સંબંધ છે, દેવી. અમે પાંચે ય ભાઈએ આ શમી વૃક્ષ ઉપર ટિંગાઈ રહેલા એ મુડદાની આડસમાં અમારાં શસ્માસ્ત્રોને સંતાડી દઇ, પછી વેશાન્તર કરી, વિરાટની રાજધાનીમાં
એવા ખોવાઈ જઈશું. એવા ખોવાઈ જઈશું.... દ્રૌપદી : જેવા આપના જેવા ધર્મરાજને કાને નાખેલ યુદ્ધના શબદો ! | (હસાહસ) પણ એક મુશ્કેલી મને સૌથી મોટી દેખાય છે, મહારાજ ! યુધિષ્ઠિરઃ બોલો! દ્વપદી : વિરાટની નગરી આપણને બધાને સમાવી દેશે... શંકા નથી એમાં;
આ સહદેવ ગૌશાળાના નિયામક તરીકે અને આ નકુલ અશ્વશાળા
ના નિયામક તરીકે ખાસ કેઇનું ધ્યાન નહિ ખેંચે. ભીમ ? પણ તો મારી પણ બીક ન રાખશે, પાંચાલી ! વિરાટની રાજભોજન
શાળાના નિયામક તરીકે.. યુધિષ્ઠિર નામ શું પસંદ કર્યું છે ; ભીમ ? ભીમ : બલવ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com