________________
૩૪
ભીષ્મ
આ સાંભળી રહે છે. તે તેા દુઃખદ છે જ; પણ વધારે દુઃખદ વાત તેા હજુ હવે આવે છે. દુર્યોધન એમને આદેશ આપે છેઃ युद्धोपचारिकं यत् तु
तन्छीघ्र प्रविधीयताम् ।
“ યુદ્ધને અંગે હવે જે કંઇ કરવું ઘટે તે જલદી કરો.”
અને ભીષ્મ યુદ્ધના સંચાલન અંગે સલાહ આપે છે.
પહેલાં તે! તું આપણા સૈન્યને ચેાથે। ભાગ લઈ તે હસ્તિનાપુર
tr
પહેાંચી જા.
ખીજો એક ચેાથે! ભાગ ગાયોનાં ધણુ લઈને હસ્તિનાપુર પહેાંચે. “બાકી રહેશે. અડધું સૈન્ય. એ અડધા સૈન્ય સાથે અમે -હું, દ્રોણ, કર્ણી, અશ્વત્થામા અને કૃપ –એટલા રહીશું. અને અમારી સામે જે આવશે, અર્જુન કે મત્સ્યરાજ વિરાટ, તેની સામે લડીશું. અરે ખુદ ઇન્દ્ર પણ આવશે તે તેને પણ હું પૂરા પડીશ.”
tr
સાચે જ ભીષ્મપિતામહની માનસ સૃષ્ટિને એળખવી અત્યંત કઠિન છે ! છતાં એક વાત નિર્વિવાદ, કે કુરુક્ષેત્રના કરુણ અંજામ માટેની જવાબદારી જેટલી ક, દુઃશાસન, શકુનિ, દુર્યોધન અને ધૃતરાષ્ટ્રની છે, તેટલી જ, અ તેથી યે વધારે ભીષ્મ જેવા, શઠ્ઠામાં well meaning શુભાશયી, પણ ક્રિયાક્ષેત્રે હંમેશા અશુભપક્ષી વડીલ વર્ગની જ છે! પાતાની પૂર્વે થઈ ગયેલા પ્રહ્લાદ અને વિભીષણનાં દૃષ્ટાન્તા શું તેમણે નહિ સાંભળ્યાં હોય ? પેાતાના સમકાલીન શ્રીકૃષ્ણ જેવાના જીવનમાં પણ તે કંઇ જ નહિ શીખ્યા હોય ?
અને છતાં શ્રીકૃષ્ણ માટેનેા તેમને આદર અદ્દભુત હતેા. વિચાર વાણી અને વન–ત્રણેય વચ્ચે આટલા કુમેળ, આ પ્રકારના માણસેામાં, અન્યત્ર જવલ્લે જ જોવા મળે છે. બીજી અનેક રીતે મહાન એવા આ મહાનુભાવે, એક આ કુટેવને કારણે કેટલા વામણા લાગે છે!
૧૦૩. અર્જુનની વીરતા !
ગયા પ્રકરણમાં આપણે જોઇ ગયા તેમ દુર્ગંધન ચેાથા ભાગના સૈન્યને લઈને હસ્તિનાપુર તરફ જવા ઉપડયા અને ખીજા ચેાથા ભાગનું સૈન્ય વિરાટની ગાયાના ધણને લઈને રવાના થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com