________________
વાંચનાર પ્રત્યે પુનઃ પણ એ જ કહેવાનુ કે તમે પણ તમારી આસપાસનાં બાળક, સ્ત્રી, વૃદ્ધ, અભણુ વગેરેને મહાભારત અને રામાયણ જેવા ધર્મ ગ્રન્થા રાજ રાજ ચેાડે થાડે પણ બનતા પ્રકારે વાંચી સંભળાવશેા, તે તેમનામાં ધર્મનીતિના ઉચ્ચ સસ્કાર પડવા સાથે તમારું પેાતાનું પણ ઘણું ઘણું ભલું થશે.
ભિક્ષુ અખ`ડાન દ
ઢાશી એન્ડ સન્સ ડેરી-સાધનેાના વેપારી અને
ડી. ટ્રાશી એન્ડ સન્સ કૈકસીનના વેપારી, સુભાષ રાડ, આણુંદના સૌજન્યથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com