________________
મહાભારત એ જીવનની – જીવનની પ્રણાલિકાઓની અને પરંપરાની, રીતભાતની અને રિવાજોની અને પલટાતા આદર્શોની મીમાંસા છે. એ સ્વતંત્ર, સુ-રૂપ, અને નિર્ણયાત્મક છે; અને પ્રાચીન ભારતનું સમગ્ર જીવન એમાં, કેઈ દર્પણમાં પ્રતિબિંબિત થાય એમ પ્રતિબિબિત થયેલું છે.
દાસગુપ્તા અને ડે “સસ્કૃત સાહિત્યનો ઈતિહાસ” માંથી
With best compliments of
Rubber Regenerating Co., Ltd. Kamani Chambers, Nicol Road, Ballard Estate, Fort,
Bombay - 1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com