________________
૩૦૪
રક્ષકાને મારી સુશર્માને તેણે રથમાંથી નીચે ઉથલાવી નાખ્યા અને પછી કાઈ દ્વારને મારે તેમ તેને માર્યા.
દરમ્યાન વિરાટ પણ સુશર્માની જ ગદા લઇને સુશર્મા સામે દોડયા. અને સુશર્મા ભાગ્યા.
ભીમે ફરી સુશર્માને પકડયા અને 66 પારકા પ્રદેશની ગાયા હાંકી જવી છે કાં ? ” એવા મેણાં મારતાં મારતાં તેને જમીન પર પછાડી તેની કમરને પેાતાના ગાઠણા ભરાવીને તાડી નાખી— પછી તેને બાંધીને તે યુધિષ્ઠિરની પાસે લઇ ગયા.
"
'
.
""
કહે,
જો તારે છૂટવુ હાય તે। આના પગમાં પડીને હું દાસ છું એમ ” ભીમે એને ધમકી આપી; પણ યુધિષ્ઠિરે એ તા હવે વિરાટનેા દાસ બની જ ગયા છે!” એમ કહીને તેને છેાડી મૂકવાની આજ્ઞા આપી.
કંક, બલ્લવ, ત ંતિપાલ અને ગ્રંથિક એટલે કે યુધિષ્ઠિર, ભીમ, સહદેવ અને નકુલનું પરાક્રમ આમ વિરાટે નજરે જોયું એટલું જ નહિ પણ તેની પેાતાની જિંદગી જોખમમાં હતી તે ભીમના પરાક્રમથી જ ઊગરી છે એવું જ્યારે એને ભાન થયું ત્યારે એ વૃદ્ધ રાજવીમાં કૃતજ્ઞતાની વૃત્તિ ઊભરાઈ આવી અને કને તેણે કહ્યું: “મારા જીવ તમે બચાવ્યા છે તેના બદલામાં મારું આખું રાજ તમને આપું તે પણ એછું છે.”
પછી તેણે રણભૂમિમાંથી જ સુશર્માની ઉપર પેાતે વિજય મેળવ્યા છે એવા સમાચાર દૂતા મારફત મેાકલ્યા અને પેાતાની વિજયી સેનાના સ્વાગત માટે બધી તૈયારી કરવાનું કહેવડાવ્યું.
૯૯. સૈરન્ધી અને ઉત્તરા
ત્રિગઽના સુશર્મા વિરાટનગર પર આક્રમણ કરવા રવાના થયા તે પછી ખીજે જ દિવસે તેની સાથે અગાઉથી નકકી થયા મુજબ દુર્યોધને પેાતાનું આક્રમણ શરૂ કર્યું. તેની સાથે ભીષ્મ, દ્રોણ, ક, કૃપ, અશ્વત્થામા, શકુનિ અને દુઃશાસન તેમજ વિવિશતિ, વિક, ચિત્રસેન, દુખ, દુઃશલ વગેરે મહારથીઓ હતા તેમણે વિરાટનગરની ભાગાળે પહેાંચતાંવેંત ગાયાના અસંખ્ય ધણાને કબજે કરી લીધાં. ગેા-રક્ષકાએ થેાડાક સામના જેવું કર્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com