________________
૯૬
જીવનભર આક્રુન્દ કરવા માટે જ સરજાઈ છે, આ નારી, દ્રુપદની આ તનયા ! ઉત્તર હિન્દુસ્તાનની ભાગ્યે જ કાઈ નદી હશે, જેને કાંઠે એનાં આંસુ નહિ પડયાં હાય! હિમાલયનું ભાગ્યે જ ક્રાઇ શિખર હશે, જે એના રૂદનથી કંપી નહિ ઊયુ` હાય ! આર્યાવર્તીનું ભાગ્યે જ કેાઇ વન હશે, જેનાં વૃક્ષો એને વિલાપ સાંભળીને ી નહિ ઊઠયાં હોય !
સૈરન્ત્રીને આ વિલાપ ભીમે રાજરસેડામાં સૂતાં સૂતાં સાંભળ્યેા. તે સફાળા બેઠા થયા. તેણે વેષ-પલટા કર્યાં. રસેાડાનું બારણું બંધ હતું તે બંધ જ રહેવા દઈને દિવાલ ઉપરથી છાપરા પર ચઢીને તેણે મહેલની બહારની ધરતી પર છલંગ મારી. તે સ્મશાન ભણી દેાડયા. ચિતા જે ઠેકાણે ખડકાઇ રહી હતી, તેની બાજુમાં જ એક સુકાયેલું ઝાડ હતું, ભીમસેને તેને મૂળથી ઉખેડીને કાંધે ચઢાવ્યુ. અને પછી એ ભયંકર આયુધને આમ તેમ વીંઝતા એ પેલા સે। ભઇએના ટાળા પર ત્રાટકયા. આવે! માણસ અને આવું આયુધ, આવે! વેગ અને આવું ઝનૂન આ લેાએ કદી દીઠુ નહાતુ ! એટલે એમને થયું કે આ તે પેલા ગાંધ, જે સૈરધીની રક્ષા કરે છે, અને તેએ નાઠા !
ભીમસેને પહેલાં તા દ્રૌપદીને બંધનમુક્ત કરી તેને નગર ભણી મેાકલી આપી અને પછી કીચકના સે। યે સે ભાઇઓને વીણી વીણીને યમસદન પહોંચાડયા.
આમ એક જ દિવસમાં એકસેસને એક અત્યાચારીએાના ઓછાયા વિરાટના રાજનગરને માથેથી દૂર થયા.
૯૫. હવે ફક્ત તેર દિવસ બાકી છે !
હવે સામાન્ય જનતાનું માનસ જોઇએ. નગરના એકસા ને એક અત્યા ચારીએ કાઇ અગમ્ય અકળ હાથે મૃત્યુ પામ્યા તે બાબત રાહતની લાગણી તેઓ જરૂર અનુભવે છે, પણ તેમનું મન ખીજી જ દિશામાં દાડે છે. તેઓ ભયભીત છે. આવા જબરા માણસેાતે પણ રમત રમતમાં રાળી નાખનાર પેલા ગધના કાપ ગામ ઉપર ઉતરશે તે ? એ કાપને અટકાવવા શી રીતે ? એ કાપનું કારણ આ સૈરન્ધી છે. તેએ નિણૅય કરે છે: આ રૂપાળી આ ગામમાં છે ત્યાં સુધી ાઈ પણ સલામત નથી; કારણ કે કામુકતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com