________________
૨૮૧
૮૮. વિરાટની શાન !
એકધારે ચીલે જીવન વહ્યું જાય, એ પાંડવે। જ નહીં ! સામાન્યાતી વચ્ચે વસતા અસામાન્ય પુરુષોને આ સજા છે. જગત એમના માટે ન હોય ત્યાંથી મુશ્કેલીઓ ઉભી કરે. તેમની અસામાન્યતા એ જ જગતને માટે સૌથી મેટુ કારણ, તેમની દુશ્મનાવટ કરવાનું.
પહેલાં તેા એક સીધા સાદા બનાવ બન્યા. સાવ સામાન્ય લાગતી એ ઘટના હતી. એ વખતના સમાજમાં જરા પણ વિસ્મયકારી ન લાગે એવી એ ઘટના હતી.
મલેા-અને પડિતા પશુ-તે વખતે એક ગામથી ખીજે ગામ અને એક દેશથી ખીજે દેશ ફર્યા કરતા. દિગ્વિજય એ આવાં પરિભ્રમણાને સમાન્ય હેતુ હતા. ગામને ચારે કે દરબારની મેડીએ કે રાજધાનીની રાજસભાએ જને એ પડકાર ફેકેઃ “અમારી સાથે કુસ્તીમાં ઉતરે એવા કાઇ મલ તમારે ત્યાં હોય તે। એ આગળ આવે. નહીતર સ્વીકારી લે કે તમારૂં રાજ્ય મલ્લ-સૂનું છે. '' તત્ત્તત્–સ્થાનીય મલે આ પડકારને શકિત હાય તા ઝીલી લેતા, ગામને જાહેર કુસ્તીના દાવ-પેચે જોવા મળતા, હારનાર તેમજ જીતનાર તેને થે।ડા દિવસ માટે ગામને ખરચે મહાલવાનું મળતું અને છેલ્લે હારનાર કાં તા શાન ગુમાવતા કાં તે જાન! અને જીતનાર વિજેતા ”ના ઇલ્કાબ મેળવીને આગળ વધતા ! ચેમ્પિઅનશિપ ” માટે દેશેદેશમાં અને ખંઢેખડમાં ઘૂમતા ખેલાડીએના આપણા જમાના। આ વસ્તુસ્થિતિ સાવ સહેલાથી સમજી શકશે.
::
..
વિરાટનું રાજ્ય તે। આમે ય મત્લા માટે જાણીતું હતું. કીચક અને તેના ભાઇઓએ આ બાબત એક વેળા સારી નામના મેળવેલી. એટલે દિગ્વિજયની દચ્છાવાળા મલા મત્સ્ય દેશમાં પણ આવે એમાં નવાઇ જેવું કશું યે નહેતું.
C6
એક મહલ આણ્યે.. નામ જીમૂત. પ્રલયનાં વાદળાં જેવી તેણે ગર્જના કરી, ‘કાં કુસ્તી કરા, કાં તમારી ધરતી મલ્લસની છે એવા એકરાર કરીને મને મહલિશરામણુિનુ બિરુદ આપો.”
દિવસને-રાત્રિને પણ મેાટે! ભાગ સુંવાળા ગાદી-તકિયા વચ્ચે ગેટવાઇને ચેાપાટ કે શેત્રંજ રમવામાં અને ભાટચારણાની સભારંજની કલ્પના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com