________________
વળી દોડતી દાડતી ત્યાં પહેાંચી હેવાને કારણે તે હાંફતી હતી. લેાહીલુહાણ
તા તે હતી જ.
“કાણે તારા આવા હાલ કર્યા?'
જાણે! છે તેા ય પૂછે! છે ? મેં તમને કેટલીયે ના પાડી, છતાં તમે તમારા એ ભાઇ પાસે, મદિરા લાવવાને બહાને મને માકલી, અને હુવે પરિણામ તમે જુવા છે ! એના અત્યાચારાથી છુટવા માટે મારે રાન્તની સભા સમક્ષ રાવ કરવા જવું પડયું, પણ એ દુષ્ટ ખુદ રાજાના દેખતાં પણ મને માર માર્યો અને મારું અપમાન કર્યું...! અને... સભા આખી -રાજા સુદ્ધાં-જોઇ રહી ! ’
..
tr
૨૯૧
rr
તું કહેતી હૈ।, તા હું એને સાકરું !'' રાણીના હૃદયમાં ઊંડે ઊઁડે સૂતેલી ન્યાયવૃત્તિ જાગૃત થઇ.
(:
સા તમારે કરવાની કશી જ જરૂર નથી, સૌર પ્રીએ રાષથી કહ્યું: જેમને અપરાધ એ દુષ્ટ કર્યા છે તે તેને સજા કરવા પૂરેપૂરા સમર્થ છે અને તેઓ તેને, અવસર આવ્યે, સત્ન કરશે જ.”
rr
,,
રાણી સુદેાને સરંધ્રાની આ વાણી નકરી બડાÉખેાર લાગી હોય તેા પણ નવાઈ નહિ.
પણ સૈરશ્રીએ તે આ વાયા ઉચ્ચારતાં પહેલાં પેાતાની યાજના તૈયાર કરી લીધી હતી. તે રાત્રે સૌ ઊંઘી ગયાં તે પછી છાનીમાની ભીમસેનના ખંડ તરફ દોડી ગઈ. ભીમસેન સૂતા હતા. સરધીએ તેને પેાતાના બન્ને હાથ વડે ઢ ઢાળીને જગાડયા.
ભીમસેને રાજસભામાં જે દ્રશ્ય જોયું હતું તે પરથી ઘણું ખરા અનુમાન કરી જ લીધું હતું. બાકીનું દ્રૌપદીએ કહ્યું. પણુ કહેતાં કહેતાં વચ્ચે વચ્ચે યુધિષ્ઠિરની જુગારની ટેવને કારણે સૌને દુઃખી થવું પડયુ છે –અને તેને પાતાને પણ–તે વાત ઉપર સારી પેઠે આંસુએ વરસાવ્યાં. સેંકડા દાસદાસીએ જેમને અનુસરતાં, તેમને પેાતાને જ વિરાટના અનુય તરીકે જીવન વીતાવવાના પ્રસંગ આવ્યા છે–યુધિષ્ઠિરની આ કુટેવને કારણે, તે વાત તેણે ફેરવી ફેરવીને કહી.
..
“ પણ આ કીચક તેા આડે! આંક જ છે, એના ઇલાજ થવા જ જોઇએ. એમાં વિલંબ ન ચાલે.
,,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com