________________
૨૮૪
કશેા જ સંબંધ ખતાબ્યા નથી, વરદાન પામેલ છે કે પેાતે જે જે પાત્રોના આંતરબાહ્ય બધાં રૂપે। પ્રત્યક્ષ થાય.
અને વ્યાસજી ખુદ બ્રહ્મા પાસેથી એવું પાત્રોની કથા આલેખી રહ્યા હોય તે તે તેમને હાથમાંના ફળ કે ફુલની માફક
જે હા તે, પણ પાછળના કેટલાક કવિએ તથા લેખાએ તેા આ જીમૂતને દુર્યોધનના એક ગુપ્તચર બનાવી જ દીધા છે. તેમને મતે યુધિષ્ઠિર અને ભીમ આ વાત કળી ગયા હતા. ખાસ કરીને ભીમ! સામે ચાલીને પેાતાની સાથે કુસ્તી કરવા આવેલ રસાયા તે કાઇ સામાન્ય મત્લ નથી, પણ ભીમ જ છે એવી ખાતરી જીમૂતને ઘેાડીક જ વારમાં થઇ ગઇ હતી, અને એ વાતની જાહેરાત એ • ભીમ ” એવા શબ્દ મેાટથી મેલીને કરવા પણ જતા હતા, પણ ત્યાંતા ભીમે તેનું ગળું દબાવી દીધું અને “ ભી....મ ', ને બદલે ભે....’” મેલીને તે રામશરણ થઇ ગયા.
,,
""
માણભટ્ટોએ, આમ તેા, વ્યાસજીની આ કથા સાથે અનેક સ્થળે ઉચિત અને અનુચિત છૂટ લીધી છે, પણ અહીં, આ સ્થળે, તેમણે જીમૂતને જે રીતે દુર્યોધનની ગુપ્તચર-મંડળી સાથે જોડી દીધેા છે એ સથા ઉચિત કહી શકાય એવી છૂટ છે. જાણે વ્યાસજીએ કઇંક અધૂરું રાખ્યું હોય, તે એમણે પૂરૂં કરી દીધું.
છેલ્લે,–મેટામાં માટી વિચિત્રતા તા એ છે કે આવા વિશ્વવિખ્યાત મલ્લના વધ પેાતાના નવા રસેયાએ કર્યો, અને એ રસાયા, તેના પેાતાના જ કહેવા પ્રમાણે, એક કાળે ભીમ સાથે વસેલા હતા, છતાં વિરાટને એ ભીમ હોવા અંગે કાઇ પણ જાતના સંદેહ ન ઉપજ્યું.
હવે આપણે આગળ ચાલીએ.
જીમૂતના મૃત્યુની ઘટના પછી બીજા છ મહિના વીતી ગયા. સંપૂ સ્વસ્થતાપૂર્વક અનેક માનસિક યાતના સહન કરતા કરતા પાંડવાએ જ્યારે અજ્ઞાતવાસના વર્ષને સારા એવા ભાગ વિતાવી નાખ્યા હતા ત્યારે એક બીજી ઘટના બની.
तस्मिन् वर्षे गतप्राये कीचकस्तु महाबल: । सेनापति : विराटस्य ददर्श द्रुपदात्मजाम् ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com