________________
૨૨૧
".
મહાભારતમાં જ ગીતા છે અને ગીતામાં ચારેય વર્ણાને મેં ગુણાને અને કર્માને નજર સામે રાખીને સર્જ્ય છે” એવા શબ્દો વ્યાસજીએ શ્રીકૃષ્ણના મેામાં મૂકયા છે. વર્ણવ્યવસ્થાના આધાર જન્મ નથી, પણ પ્રકૃતિ અને ગુણુ-ક છે એમ વ્યાસજી કહેવા માગે છે એના જેવું જ આ રાક્ષસે, યક્ષો, કિન્નરા, ગુર્વા, આધ્યુિં, અમુક અંશે, અહીં લાગે છે.
પાંડવા નરનારાયણુના આશ્રમમાં ( બદરીકાશ્રમમાં) હતા ત્યાં કુબેરની તલાવડીમાંથી ઉડતું ઉડતું કાઇ કમળનું ફુલ આવ્યું અને એ નિમિત્તે પાંડવા અને કુખેરને પ્રત્યક્ષ નહિ તેા પરાક્ષ સંબંધ બંધાયા.
નરનારાયણના આશ્રમમાંથી પાંડવે વૃષપર્વાના આશ્રમે આવ્યા, અને ત્યાંથી તેઓ આ‰િષણ નામના ઋષિને આશ્રમે આવ્યા, જે, એ મુનિએ જાતે જ પાંડવાને કહ્યું હતુ. તે પ્રમાણે, મનુષ્ચા ( એટલે ભારતીયેા ? ) જઇ શકે તેની છેલ્લી સીમા-રેખા હતી. ત્યાંથી આગળ કાઈ મનુષ્ય ન જઇ શકે, જવાની કેાશિશ કરે તેા તેને યક્ષ, રાક્ષસ આદિથી, તેમજ અન્ય રીતે, જિંદગીનું જોખમ !
ભીમસેન દ્રૌપદીને ઉજ્જૈર્યો આ નિષિદ્ધ પ્રદેશમાં ગયા અને ત્યાં આગળ તેને ધાર્યા કરતાં વધારે રોકાણ થયુ' એટલે પાંડવા-બાકીના ત્રણ પાંડવા કંઈક અસ્વસ્થ થયા, અકળાયા અને દ્રૌપદીને આર્દિષેણુ ઋષિને ભળાવી તેઓ ભીમની તલાશમાં નીકળ્યા.
ભીમને તેમણે ધવાયેલા અને મૃત્યુ પામેલા અનેક યક્ષો અને રાક્ષસે ની વચ્ચે ઘવાયેલી અને લેાહી-લુહાણ હાલતમાં, છતાં અણુદીઠા એ યક્ષપ્રદેશ સામે એક મૂગા પડકારપૂર્વક ઉભેલા દીઠા. મહાભારત કહે છે કે પેાતાના ભાષને જોઇને તે મહારથીએ એને ભેટયા અને ગિરિશૃંગ, ચાર લેાકપાલાથી જેમ સ્વશાલે તેમ, એ ચાર મહાધનુર્ધારીએથી શે।ભી રહ્યું
..
પછી યુધિષ્ઠિરે નાનાભાઇને મેાટા ભાઈએ જેવી સુક્રિયાણી સલાહ હંમેશાં આપતા હેાય છે એવી થાડીક સલાહ આપી, પણ એટલામાં તે પેાતાના મિત્ર મણિમાનના મૃત્યુના સમાચારથી ક્રોધે ભરાયેલ યક્ષરાજ કુમ્બેર પુષ્પક નામના પેાતાના રથમાં મેસીને અનેક સશસ્ર યક્ષરાક્ષસ યાહાએની સાથે સ્વયં તેમની સામે ઉપસ્થિત થયા. યાદ રહે, કે ભીમને આ બીજી વારના અપરાધ હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com