________________
૨૪૪
આંધળા ધૃતરાષ્ટ્રે કર્ણને પ્રેમનું આલિંગન આપ્યું અને ત્યારથી એમને સૌને એમ જ લાગવા માંડયું કે પાંડવા હવે કર્ણને હાથે હણાયા જ છે! તેને ભેટા થાય એટલી જ વાર છે, હવે.
૭૮. કની પ્રતિજ્ઞા
દુર્યોધનની ઈચ્છા તેા ‘રાજસૂય’યજ્ઞ કરવાની હતી. જે યજ્ઞ પાંડવાએ કર્યા હતા, અને જે યજ્ઞને પરિણામે સમગ્ર ભારતવનુ ં ચક્રવર્તીપદ મહારાજ યુધિષ્ઠિર પામ્યા હતા તે જ યજ્ઞ એ ન કરે, ત્યાં સુધી એના અદેખા અંતરને ચેન કેમ પડે!
પણ જાણકાર બ્રાહ્મણાએ રાજય યજ્ઞ કરવાની એને રજા ન આપી. એમની દલીલ સાંભળવા જેવી છે. ‘જ્યાં સુધી યુધિષ્ઠિર જીવતા છે, ત્યાં સુધી રાજસૂય યજ્ઞ કરવાના કાષ્ટને અધિકાર નથી ’’તેમણે કહ્યું. ‘“ ચક્રવર્તી સમ્રાટ કાઇ પણ દેશમાં ખે ન હોઇ શકે!” આ દલીલે દુર્યોધનને ઠંડાગાર કરી દીધેા. વનમાં વસતા પાંડવાને છેડવાની હવે તેનામાં હામ નહેાતી, એટલે રાજસ્ય' યજ્ઞની રઢ છોડીને તેણે વિષ્ણુયાગ નામે એક ખીજો યજ્ઞ કર્યો; અને એ યજ્ઞ ‘રાજસૂય ” યજ્ઞની જ કાર્ટિને છે એવી ભાટાઈ દક્ષિણાર્થી બ્રાહ્મણોએ લલકારી તે સાંભળીને સતેાષ પામ્યા.
.
આ યજ્ઞનું આમ ંત્રણ પાંડવાને પણ આપવામાં આવ્યું હતું. દુઃશાસને એક ખાસ દૂત મેકલીને યુધિષ્ઠિરને સ ંદેશા મેકલ્યા હતા કે મહારાજ દુર્ગંધન સ્વ-ભુજાર્જિત લક્ષ્મી વડે વિષ્ણુયાગ યજ્ઞ કરી રહ્યા છે અને ભારતવર્ષના તમામ રાજવીએ ભેટા લઇ લઈને એ યજ્ઞમાં હાજર થવાના છે, તા તમે પણ ભાઇએની સાથે અમારા આનંદમાં વૃદ્ધિ કરે. ”
યુધિષ્ઠિરે આ આમ ંત્રણને બહુ જ વિનયી જવાબ આપ્યા : “ યજ્ઞા કરવાને કે યજ્ઞામાં હાજરી આપવાને! અમારે આ સમય નથી. વનવાસનાં વર્ષો વીત્યા બાદ અમે પણ યજ્ઞ કરીશું. ” પણ ભીમથી ન રહેવાયું : તમારા રાજાને કહેજો ” એણે ગના કરી કે તેરમા વરસને અંતે એક રણુ-યજ્ઞ થશે, તે વખતે અમે જરૂર હાજર રહીશું.
""
પણ વિષ્ણુયાગની સમાપ્તિ પછી પણ દુર્યોધનને શાંતિ ન લાધી. લેાકામાંથી ઘણાખરાને મત એવા હતા કે દુર્ગંધને યજ્ઞ કર્યો તે બહુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com