________________
૨૪૬
સપનામાં તેમણે દૈતવનનાં મૃગેને દીઠા. બધાં રડતા હતા, ધ્રુજતા હતા, હાથ જોડીને ઊભા હતા.
“ તમે કાણુ છે, અને શા માટે આવી રીતે કંપતા ધ્રુજતા હાથ જોડતા જોડતા મારી પાસે આવ્યા છે ?” યુધિષ્ઠિરે પૂછ્યું.. મારું કંઈ કામ હેય તેા ખુશીથી કહે..'
અમે દ્વૈતવનનાં મૃગા છીએ, મહારાજ; અમે તમને એક વિનતિ કરવા આવ્યા છીએ. કૃપા કરીને તમારું નિવાસસ્થાન હવે બદલે, તમે કાઈ ખીજા વનમાં જામે !”
કેમ ?” આશ્ચર્ય ચકિત યુધિષ્ઠિરે પૂછ્યું .
“તમે પાંચેય ભાઇએ શૂરવીર અને અતિથિપ્રિય છે. ભાગ્યે જ એવા કાઈ દિવસ ઊગે છે જ્યારે તમારે ત્યાં કુડીબંધ અતિથિએ ન આવ્યા હોય.”
“પણ તે તે! આનંદ પામવા જેવી વાત છે!”
છે જ તેા, મહારાજ, પણુ તે આપને માટે ! અમારે માટે તે એને કારણે સર્વનાશની ઘડી જ આવી પૂગી છે! કારણ કે એ બધા અતિથિને આહાર તે। આપના ભાઈએ અને આપ મૃગયા દ્વારા જ પૂરા પાડા છે ને!”
યુધિષ્ઠિર તરત જ સમજી ગયા. થાડે વખત વધુ પેાતે દ્વૈતવનમાં રહે, તા આ મૃગજાતિને તેા સેાથ નીકળી જાય ! એમના વંશવેલેા જ સચાડા ધરતીના પટ પરથી નાબૂદ થઈ જાય !
સવારે ઉઠતાં વેંત ભાઈ એને તેમણે આજ્ઞા આપી, દ્વૈતવનમાં; હવે ચાલેા કામ્યકવનમાં !”
r બહુ રહ્યા આ
મીઠાં ઝાડનાં કંઈ મૂળ ઓછાં જ ખવાય છે એ કહેવતની પાછળ આવું જ કાઈ વ્યવહારૂ ડહાપણ હશે ને !
૮૦. નથી જોઇતું મારે સ્વ
!
વનપર્વમાં વનવાસનાં પેાતે જે રમ્ય અને રેશમાંચક વર્ણના આપ્યાં છે તે ઉપરથી રખે કાઈ વાચક કે શ્રોતાને એમ લાગેકે પાંડવાને માટે વનવાસ તેા એક મહાત્સવ જેવા હતા, એટલે એ પ પૂરું કરતાં કરતાં વ્યાસજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com