________________
૨૦
ધર્મયુદ્ધ (રેડિયે નાટિકા)
વિરાટ પર્વની કથા મહાભારતને પગલે પગલે રજૂ થાય તે પહેલાં નીચેની એક રેડિયે-નાટિકા વાંચી જવી ઠીક પડશે. વનપર્વ અને વિરાટપર્વ એ બે વચ્ચેના સંધિ સમયે પાંડવો અને પાંચાલીનું માનસ કેવું હતું, તે પર કંઇક વધુ પ્રકાશ એ નાટિકા પાડશે.
પ્રવક્તા : શબ્દ જ વિચિત્ર અને વિરોધાભાસી છે : ધર્મયુદ્ધ !
ખબર નહિ કેણે પહેલવહેલો પ્રયોગ કર્યો હશે, અને કેવા સંયોગોમાં ! ધર્મયુદ્ધ ! ધર્મને ને યુદ્ધને સંબંધ શો ? ધર્મ તે યુદ્ધોને અટકાવવા માટે છે ! અને યુદ્ધ ....ધર્મના ખ્યાલ સાથે તો બંધબેસતું નથી જ ! અને છતાં, દરેક લડનાર, પોતે ધર્મને ખાતર અને ધર્મપૂર્વક જ લડે છે એવું માનતા હોય છે, અને દરેક ધર્મપરાયણ
દ્રૌપદી : અને સ્ત્રી નહિ, પ્રવકતા ? પ્રવકતા સ્ત્રી કેમ નહિ, પદીજી ! હું દરેક ધર્મપરાયણ પુરુષ અને સ્ત્રી
એમ કહેવા જતો'તો, પણ તમે, માફ કરજો મને, ભારે અધીરાં ! દ્રૌપદી : હું અધીરી છું કે નથી, એ મારા આ પાંચ ધીરજવાળા પતિઓને
પૂછો, પ્રવકતાજી. પણ દરેક ધર્મપરાયણ પુરુષ અને સ્ત્રી વિષે
તમે કહેવા શું માગતા હતા ? પ્રવકતાઃ હું એમ કહેવા જતો, પાંચાલીજી, કે દરેક ધર્મપરાયણ પુરુષ
અને સ્ત્રી... ભીમ : સ્ત્રી અને પુરુષ કહે, પ્રવકતાજી; પુરુષ અને સ્ત્રી નહિ ! પ્રવકતાઃ ફેણ ભીમસેન ? ભીમ : મારા હાથમાં આ ગદા છે તે પણ નથી જોઈ શકતા કે શું ?
ખરે બપોરે ? પણ તમે જે કહેવા માગતા'તા તે કહી દો ને ઝટ,
એટલે અમે અમારે કામે લાગી જઈએ ! પ્રવકતાઃ હું તે એટલું જ કહેવા માગતો હતો ભીમસેન કે દરેક ધર્મપરાયણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com