________________
૨૫૦
સવાર સુધી કુંજ કામ લાગે એમ ન હતું. અને દુર્વાસાએ તે! આવતાં વેંત ભાજનની માગણી કરી.
હવે શું કરવું ?
વ્યાસજીએ એક રમૂજી છતાં ખૂબ મર્માળા કિસ્સા અહીં કહ્યો છે.
અચાનક ઊભી થયેલી આ અનાજ-સમસ્યામાંથી ડાઇ મા કઢવા માટે દ્રૌપદીએ શ્રીકૃષ્ણને સંભાર્યા. કૃષ્ણે રૂકિમણીનું પડખુ છેાડીને દ્વારકામાંથી કામ્યક વનમાં આવ્યા. આવતાં વેંત દ્રૌપદીને કહે : અક્ષયપાત્ર કાઢ, અને મને જમાડ! હું ખૂબ ભૂખ્યા છું.”
cr
‘કયાંથી જમાડું તમને ! અક્ષયપાત્ર હવે કાલ સવાર સુધી કશું જ નથી આપવાનું! દ્રૌપદી કરગરી. આટલા માટે તા તમેાને છેક દ્વારકાથી અહીં સુધી આવવાની તકલીફમાં નાખ્યા છે.
,,
""
""
""
‘પણ અક્ષયપાત્ર તુ' લાવ તે! ખરી !”
દ્રૌપદી લઇ આવી. કૃષ્ણે એના પર હાથ મૂકયા. પછી કહ્યુંઃ મેાલાવ હવે, દુર્વાસા અને એમના સાથીએને!”
<<
પણ દુર્વાસા અને એમના સાથીને જ્યારે ખબર પડી કે કૃષ્ણે પાંડવાની પાસે આવેલ છે. ત્યારે તેમને પેલે અંબરીષવાળા પ્રસંગ યાદ આવી ગયેા.
અને સિંહ આવ્યા છે એવા સમાચાર સાંભળી હરણાંએ નાસી જાય એમ પગમાં હતું તેટલુ જોર કરીને તે નાસી ગયા !
અને પછી બ્રાહ્મણ અતિથિએ ભૂખ્યા ચાલ્યા ગયા એવા વસવસેા કરી રહેલ પાંડવા અને દ્રૌપદીને શ્રીકૃષ્ણે જ્યારે દુર્યોધનના કાવતરાની વાત કરી ત્યારે તેમના આશ્ચર્યના પાર ન રહ્યો!
૮૨. દ્રોપદી-હરણ
એનું હરણ, એ જમાનામાં કાઈ અસામાન્ય બનાવ નહિ મનાતા હોય, કદાચ. કયાંક કયાંક તા સ્વયંવરની સાથે જ હરણા સંકળાયેલાં દેખાય છે. ગમે તેમ, પણુ આઠ પ્રકારનાં લગ્નમાં હરણ કરીને લાવેલી કન્યા સાથેના લગ્નને સમાવેશ પણ આપણા સ્મૃતિકારોએ કર્યા છે એટલું જ નહિ, પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com