________________
“તમે ક્રાણુ છે? હિમાલય, પારિયાત્ર, વિધ્ન અને મલવ એ ચાર પર્વતા જેવા મારા ચાર ભાઈઓને મારનાર તમે છે। કાણુ ?”
Co
હું છું એક યક્ષ ! '”
યુધિષ્ઠિરે અવાજની દિશામાં તેવું તે તેણે તાડ જેવડા એક ઊંચા યક્ષને વૃક્ષ પર બેઠેલેા જોયા.
૨૫૭
4
શા છે તમારા પ્રતે ? બાલે. આવડશે તેવા ઉત્તરા હું આપીશ,” યુધિટિરે કહ્યું .
અને પછી જે પ્રશ્નોત્તરા થયા, એ બે વચ્ચે, તે યક્ષ-યુધિષ્ઠિર-સંવાદ નામે ભારતભરમાં જાણીતા છે.
આ યક્ષ ખીજો કાઈ નહિ પણ સાક્ષાત્ ધ હતા એમ મહાભારત કહે છે.
જનાર
આ ધર્મ- યુધિષ્ઠિરના આધ્યાત્મિક પિતાએ, પછી એને વરદાન માગવાનું કહ્યું. યુધિષ્ઠિરે માગ્યું કે પેલા બ્રાહ્મણની અરણી હાથ ન લાગે તે પણ તેને ધર્મ જળવાઈ રહે. હવે ખુલાસે થયા કે અરણીને લઇ એ મૃગ પણ ધર્મ જાતે જ હતેા. યુધિષ્ઠિરની કસેાટી કરવા માટે જ મૃગનુ રૂપ ધારણ કરીને તેણે બ્રાહ્મણુની અરણીને હરી હતી. તે અરણી તેણે યુધિષ્ઠિરને સોંપી દીધી.
ખીજા એક વરદાન લેખે યક્ષે તેરમું વરસ અજ્ઞાતવાસમાં ગાળવા માટે વિરાટનગરનું નામ સૂચવ્યું. એક ત્રીજું વરદાન માગવાનું યક્ષે યુધિષ્ઠિરને કહ્યું ત્યારે યુધિષ્ઠિરે માગ્યું:
जयेयं लोभमोहौ च क्रोधं चाहं सदा विभो । दाने तपसि सत्ये च मनो मे सततं भवेत् ।
<<
( લેાભ, મેાહ અને ક્રોધ-ત્રણ ઉપર હું સદા વિજય મેળવુ અને દાન, તપ અને સત્યમાં મારું મન સદા રત રહે. ” )
યુધિષ્ઠિરના ચારિત્ર્ય પર આ પ્રસંગ અને એણે માગેલું આ છેલ્લું
વરદાન સારે। પ્રકાશ પાડી જાય છે.
કથા કહે છે ... આ પછી ધમે ચારે ય ભાઈ એને મેટ્ટા કર્યા અને પાંચેય જણ પેાતાને આશ્રમે આવ્યા, પેલા બ્રાહ્મણને તેની અરણી સુપ્રત કરી અને અજ્ઞાતવાસના તેરમા વરસની પ્રતીક્ષા કરવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com