________________
r
શ્રીકૃષ્ણે કહ્યું, “તમને થયેલ અન્યાય એમને કેટલે ખૂચે
29 રાજ, છે. તે તમે જાતે જ જોયુ` છે. અભિમન્યુના શસ્ત્ર-શિક્ષણ પર એ જાતે જ ધ્યાન આપે છે. તમે હસ્તિનાપુર છેડયું તે વખતે દ્રુપદે અને ધૃષ્ટદ્યુમ્નબાપ દીકરા બન્નેએ છેાકરાને પાંચાલ મેાસાળે લઇ જવા ખૂબ આગ્રહ કરેલ....... છતાં.......
૨૩૩
""
cc
છોકરાએ દ્વારકા આવ્યા અને એટલે અમને લહાવે મળ્યે, તમારી વધુ નિકટ આવવાને.” સત્યભામાએ પૂર્તિ કરી.
“કાણ જાણે કયે ભવે ફેડારો, તમારા સૌનું ઋણ ! ગળગળે અવાજે દ્રૌપદીએ કહ્યું.
ત્યાં તેા માંડેયમુનિ આવે છે એવા સમાચાર હજારા હૈ!ઢની મુસાફરી કરતા કરતા જ્યાં આ સૌ બેઠા હતા ત્યાં આવી પહેોંચ્યા.
અને તે જ ક્ષણે વિશ્વમાં સૌથી વયેવૃદ્ધ છતાં સૌથી નવયુવાન એવા આ મુનિને સત્કાર કરવા માટે, જે દિશામાંથી મુનિ આવતા હતા તે દિશામાં સૌ દાડયા.
પણ પાંડવાને માટે આજે જાણે મિલનનેજ દિવસ હતા. માર્કડેય મુનિ હજી દૂર હતા, ત્યાં નારદજીએ દેખા દીધી; કેમ જાણે તે પણ માર્કંડેયના સામૈયામાં સામેલ થવા ન આવ્યા હાય !
૭૨. પ્રેમ અને દ્વેષ
વનપર્વમાં સત્યભામા અને દ્રૌપદીના સંવાદ નેાંધપાત્ર છે. કૃષ્ણ સત્યભામાની સાથે કામ્યક વનમાં પાંડવાને મળવા આવ્યા છે. સત્યભામાએ આ પહેલાં અનેકવાર જોયું હશે અને આ વખતે ફરી જુએ છે કે પાંચે પાંડવા ઉપર દ્રૌપદીનું વસ્ અજોડ છે, અદ્ભુત છે, એ જોઇને પેાતાના દામ્પત્ય સાથે દ્રૌપદીના દામ્પત્યની સરખામણી કરવાનું તેને મન થયું હશે.
આમ જુએ તેા સત્યભામા અને શ્રીકૃષ્ણ વચ્ચેને પ્રેમ પણ અોડ અને અદ્દભુત જ છે. હકીકતમાં જ્યાં જ્યાં પ્રેમ પ્રગટે છે ત્યાં ત્યાં તે અજોડ અને અદ્દભુત જ હેાય છે; છતાં એક યુગલને ખીજા યુગલને પ્રેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com