________________
૧૨૧
મહાભારત કહે છે કે સુભદ્રાને અર્જુન રથમાં બેસાડીને ઇન્દ્રપ્રસ્થ તરફ ઉઠાવી ગયા છે એવા સમાચાર એ ભાગેડુ સૈનિકાએ દ્વારકામાં જઇને સભાપાલ ' તે આપ્યા કે તરત જ સભાપાલે 'યુદ્ધનાં નગારાં વગાડયાં.
(
*
એ સાંભળીને ભેજ, વૃષ્ણી, અન્ધક આદિ કુટુ ખેાના જુવાને ખાનપાન ઘેાડીને સભા ભણી દાડયા. એમની સૌની સમક્ષ સભાપાલે પછી અર્જુનના ‘પરાક્રમ’ ની વાત કરી. એ સાંભળતાં વેંત વૃષ્ણીવીરે બધા પે।તપાતાનાં આસને ઉપરથી ઠેકીને ઊભા થઈ ગયા.
પણ કેવા હતા એ વૃષ્ણીવીરા ! મહાભારત તેમને માટે એક ચિન્તન કરવા જેવું વિશેષણ વાપરે છે. એ વિશેષણ છે મ ્-સરત-ચનાઃ એટલે હું “ દારૂ પીવાને કારણે જેમના લેાચનના ખૂણા લાલલાલ થઇ ગયાં છે, એવા. ” આ જુવાને ઠેકીને ઊભા થયા તે વખતે જે રીડિયામણ થઇ રહ્યું તેનુ મૂળ વર્ણન અપાયું છેઃ “ રથા જોડેા : આયુધા લાવેા. કવચેા અને મહામેાલાં ધનુષ્ય ને એકડાં કરે ! '' એવા અવાજો ચેમેર સંભળાવા લાગ્યા. કાઇ સારથિઓને તાકીદ કરવા લાગ્યા, તેા કાઇ જાતે જ ઘેાડા જોડવા લાગ્યા
'
આ ધાંધલ જોઇને એક પુરુષ ઊભા થયા. એ હતા ખળભ. એ પણુ મદથી, દારૂથી ઉત્તેજિત હતા. પેલી અવ્યવસ્થિત ધમાલ ઉપર ટીકા કરીને સૌને તેમણે ખખડાવ્યાઃ
“તમારામાં ડહાપણને! છાંટા નથી. ” તેમણે શરૂ કર્યુ. કૃષ્ણ આ સભામાં હજુ મૂંગા બેઠો છે. તેના અભિપ્રાય જાણ્યા વગર કઈ કરવું એ દુ:સાહસ છે.” એટલે વળી પાછી સર્વત્ર શાંતિ ફેલાઇ ગઇ. દોડાદોડ કરતા હતા, તે ઊભા રહી ગયા. ઊભા હતા, તે મેસી ગયા. હાકેાટા પાડતા હતા, તે મૂંગા થઇ ગયા.
""
પછી બલભદ્રે શ્રીકૃષ્ણને ઉદ્દેશીને આગળ ચલાવ્યું, “ તું કેમ હા મૂંગા ( અવાક ) એડે છે, કૃષ્ણ ? તારે ખાતર તે! અમે પાને આટલે બધે સત્કાર કર્યા. પણ હવે તને એમ નથી લાગતુ કે એ આપણા આદર-માનને ચેાગ્ય જ નહોતા ? નહિતર જે વાસણમાં જમ્યા એને જ અપવિત્ર કરવાની એવકૂફી કાણ કરે ? એને જો આપણા મીઠા સંબંધની ખેવના હાત, આપણે કરેલ ઉપકારાની એને જો જરા જેટલી પણ કદર હેાત, તેા તે આમ વત ખરા ? આ તે! એણે મારા માથા પર પગ મૂકયા, કૃષ્ણ ! ના, ના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com