________________
'
હિમાલય ચઢવા ઘણા જ મુશ્કેલ છે. હું તારી વાત નથી કરતેા. પણ દ્રુપદના રાજમહેલના સુંવાળા વાતાવરણમાં ઊછરેલી આ દ્રૌપદીની વાત કરુ છું. આપણી સાથે પેાતાના ભાગ્યને જોડી એ બિચારી દુઃખ જ પામી છે. એણે ઘણાં ય કષ્ટો વેયાં છે, અત્યાર લગી, આપણે ખાતર. પણ આ હિમાલય—આરહણનું કષ્ટ તા, એ ધારે તા પણુ, ઉઠાવી શકે એમ નથી.”
tr
તમે મને અન્યાય કરે છે, અને તમારી જાતને પણુ!” દ્રૌપદીએ યુધિષ્ઠિરને વચ્ચેથી જ રેાકીને હસતાં હસતાં કહ્યું, “ જગતમાં અજોડ એવા પાંડુપુત્રાને પામીને હું તેા ઉલ્ટાની જગતની રાજરાણીએની ઇર્ષ્યાને પાત્ર બની છું, મહારાજ! વળી હિમાલય જોવાની તે! મને પેાતાને પણ ઉત્કટ ઇચ્છા છે. ’’
s
‘ ભારતનાં બધાં જ તીર્થોની યાત્રા દરમ્યાન તમે અમારી સાથે જ રહ્યાં છે, દેવી, યુધિષ્ઠિરે સાંત્વન આપતાં કહ્યું : “તેા તીર્થોના શિરમેાર સમા આ બદરિકાશ્રમની યાત્રામાં પણ તમે સાથે જ રહે એવી અમારી પણ ઉત્કટ ઇચ્છા છે. પણ હિમાલયનું ચઢાણુ સાધુપુરુષાના અસિધારાવ્રત કરતાં યે આકરું છે.'
""
r
એ બધું હું જાણું છું. પાંચ વરસ પહેલાં ધનંજયને આપણે આ જ રસ્તે ઇન્દ્રની પાસે વિદાય કર્યા, ત્યારે અનેક ઋષિમુનિઓએ હિમાલયની ભયાનકતાનાં, ભલભલા શૂરવીરાની પણુ છાતી બેસાડી દે એવાં વણું ના કર્યાં હતાં, તે હું ભૂલી નથી ગષ્ટ, મહારાજ ! પણ જેટલે એ ભયાનક છે, તેટલા જ એ ભવ્ય અને સુન્દર છે. અને અહીં સુધી આવ્યા પછી, સીડીને પહેલે પગથિયે પગ મૂકયા પછી હવે હું પાછી ફરવા નથી માગતી. જે થવાનુ હશે તે થશે. હું સાથે જ છું, મહારાજ.”
<<
પાંચાલી ભલે આવે, મેાટાભાઇ, ” યુધિષ્ઠિર કૈક કહેવા જતા હતા, તેમને રાષ્ટ્રીને ભીમ ખેાલી ઊઠયા, “ એ થાકી જશે તેા હું એમને તેડી લઇશ.”
“બજરંગ બલી જેવા તારા બાહુએ એ જ આધારશિલા છે, રૃકાદર; લાક્ષાગૃહમાંથી તે જ તે
૨૦૧
૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૦૦
૦૦
આપણી સ્વપ્નસૃષ્ટિની અમને તાર્યા હતા. ’
૦૭
pd
www.umaragyanbhandar.com