________________
૨૧૪
થેાડીક જ વારમાં તે પેલી પુષ્કરિણી પાસે આવી પહેાંચ્યાં.
ભીમ હજુ ત્યાં જ હતા.
અને ભીમને હાથે જખ્મી થયેલા એરના ક્ષે। પણ હજુ ત્યાં જ
પડયા હતા.
પરિસ્થિતિના તાગ યુધિષ્ઠિર તરત જ પામી ગયા.
“ થયું તે થયું. ભીમ, ’ ભીમને બાથમાં લઈને વાત્સલ્યથી રૂંધાતા અવાજે એ મેલ્યા : પણ હવે મને વચન આપ કે આવું દુઃસાહસ તું ફરી કદી નહિ કરે.”
..
પછી સહસ્રદલ કમલેાની સુવાસ માણતાં માણતાં સૌએ પેલી પુછ્યુંરિણી ’’ માં સ્નાન કરીને થાક ઊતાર્યા : તેાફાન તા યારનું યે શમી ગયુ હતું. ભાઇએ અને દ્રૌપદીનેા ભીમ સાથે મેળાપ કરાવવા માટે જ જાણે એ ઊતર્યું હતું.
અહી એમને સૌને થેાડીક વારને માટે એમ પણ થયું કે ચાલે, કુબેરના આશ્રમ નજીકમાં જ છે, તેા ત્યાં જઇએ ! પણ ત્યાં તે, વ્યાસજી લખે છે કે, એક “ અ-શરીરિણી વાક્’( અંતરનેા અવાજ ! ) તેમણે સાંભળી : મેરતે આશ્રમે જવું સલામત નથી ! '' જે રસ્તે આવ્યા છીએ, તેજ રસ્તે નર-નારાયણ આશ્રમમાં પાછા ફરીને ત્યાંથી વૃષપર્વાના આશ્રમે અને ત્યાંથી આર્થિષેણું નામના એક મુનિને આશ્રમે જવાને તેમને જાણે આદેશ મળ્યા. સાથે સાથે તેમના હૃદયમાંથી એક એવી પણ આગાહી જાણે ઊઠીક ઇન્દ્ર પાસે ગયેલ અર્જુન પણ એ જ રસ્તે તેમને સામા મળશે અને કુમેરના દન પણ એમને એ જ રસ્તે થશે.
અને તેએ પાછાં ફર્યા.
tr
૬૫. આનુ નામ સ્વસ્થતા !
હવે વ્યાસના મુખમાંથી એક આશ્ચર્યકારક વાત આવે છે. એ કહે છે ધર્મચ રાક્ષસા મૂકૢ એટલે કે રાક્ષસેા ધર્મનું મૂળ છે.
..
29
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com