________________
૨૧૧ જાણે કશું જ ન બન્યું હોય એવી રીતે એણે સહસ્ત્રદલ કમલના એક ઝૂમખા પર હાથ નાખ્યો.
પણ એ ફુલે હજુ તે પોતપોતાની ડાંખળીઓ ઉપર જ છે ત્યાં તો કુંડીબંધ માણસો ચારે બાજુએથી હાટા-પડકારા કરતા તેને ઘેરી વળ્યા.
સૌ હથિયારબંધ હતા, કેઇના હાથમાં ધનુષ્યબાણ, કેઈના હાથમાં તલવાર અને કેઈના હાથમાં ત્રિશલે !
“ખબરદાર,” તેમના આગેવાન જેવા દેખાતા એક જણે કહ્યું : “આ પુષ્કરિણી અને એની આસપાસને બધો પ્રદેશ કુબેરના કબજામાં છે. કુબેરની રજા સિવાય કે અહીં પગ ન મૂકી શકે. કુલ તેડવાની તો વાત જ ક્યાં રહી !”
પણ ભીમસેન જેનું નામ ! એ એવી ધાકધમકીઓની પરવા જ શેની કરે ! નિરાંતે એણે તો કુલ વયે રાખ્યાં.
“સમજ નથી? કે પછી સાંભળતો નથી ? કે પછી હાથે કરીને મેતના ડાચામાં પડવા માગે છે ?”
મોતના ડાયામાં તો તમે પડવા માગતા લાગો છો !” સહસ્ત્રદલ કમલો ભેળાં કરતાં ભીમસેને તદ્દન શાંતિથી જવાબ દીધો.
એટલે ?” ભીમસેને ગદા એક ખભા પરથી બીજા ખભા પર મૂકી. કુલ વણવામાં રોકાલે બીજો હાથ તે પિતાની પ્રવૃત્તિ કર્યો જતો હતો.
“કઈ મૂરખ લાગે છે,” આગેવાને ગર્જના કરી “પકડી લે એને!” વિસેક જેટલા ચેકીદારો ભીમસેનની તરફ ચારે બાજુથી ધસ્યા. કુલ તેડનાર તરફથી સામને થશે એવી કદાચ એમને અપેક્ષા પણ નહિ હોય.
પણ ભીમે એકાએક એક છલંગ મારીને ગદા વડે હવામાં એક વર્તુલ દેવું અને વીવીશ જણ દરેકને પાછળથી કેઇએ ભયંકર લાત મારી હોય એવી રીતે ફસડાઈ પડયા.
અને વીશ જણની આ દશા જોઈને બાકીના બધા નાસી ગયા; અને તમા મારીને મોટું લાલ રાખવાને પ્રયત્ન કરતો રક્ષકોને આગેવાનો પણ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com