________________
ભૂરિત્રવા; શલ, અશ્વત્થામા, કૃપાચાર્યાં અને દ્રોણાચાર્ય; સિન્ધુપતિ જયદ્રથ, યજ્ઞસેન, પુત્રની સાથે શાવ, પ્રાગજ્યેતિ-નૃપતિ, ભગદત્ત, સાગરને કાંઠે વસતા મ્લેચ્છે, પત પ્રદેશના રાન્ત, બૃહદ્બલ, પેાતાને ‘વાસુદેવ’ તરીકે ઓળખાવતા પૌક બગપતિ અને કલિંગરાજ, આકર્ષક કુન્તલ, માલવપ્રદેશના રાજાએ અને આંધ્રના રાજવીએ, દ્રાવિડા અને સિંહલદ્વિપવાસીએ; કાશ્મીરરાજ, કુન્તીમાજ, પુત્રો સમેત વિરાટ, માવેલ, પુત્ર સમેત મહાવી શિશુપાલ; ઉપરાંત વૃષ્ણુિએ અને મધ્યપ્રદેશના રાજાએ.
૧૪૩
ધરાજે આ બધા રાજતિથિને સુયેાગ્ય ઉતારા આપ્યા, જ્યાં તેમના બહુ જ યાગ્ય રીતે આતિથ્યસત્કાર થતા રહ્યો. ઇન્દ્રપ્રસ્થની એ યજ્ઞસભા આ બધા રાજાએથી એવી દીપવા માંડી, જેવી સ્વભૂમિ દ્વીપે,
અમરાથી !
રાજા યુધિષ્ઠિરે પછી આંગણે આવેલ સૌ રાજાતિથિને જુદાં જુદાં કામેા સુપ્રત કર્યાં.
સૌને જમાડવાનું કાર્ય તેમણે દુઃશાસનને માથે નાખ્યું. બ્રાહ્મણાના સત્કારનુ ખાતું તેમણે અશ્વત્થામાને સાંપ્યું.
બધાની ઉપર નિરીક્ષકા તરીકેની જવાબદારી ભીષ્મ અને દ્રોણને માથે નાખી.
ખ
સુવર્ણ અને રત્ના માટે તથા દક્ષિણા આપવા માટે કૃપાચાની નિમણૂક કરી. ધૃતરાષ્ટ્ર અને એને જમાઇ જયદ્રથ વગેરે તે ત્યાં જાણે તેએ પેાતે જ માલિક હોય એવી રીતનું સન્માન પામતા હતા. કરવાનું વિદુરને સાંપાયું. રાજાએ જે કૈ ભેટ સેાગાદ લઇ આવે, તે સ્વીકારવાનું દુર્યોધનને સાંપાયું. આમ બધાં જ મહત્ત્વનાં કાર્યાની સેાંપણી મહત્ત્વના માણસે વચ્ચે થઇ.
બાકી રહ્યું એક કામ.
માનવંતા અતિથિએ આવે તેમનાં ચરણુ ધાવાનું ખાસ કરીને બ્રાહ્મણાનાં.
આ કામ શ્રીકૃષ્ણે જાતે જ પેાતા ઉપર લઇ લીધું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com